________________
કર્મ અધ્યયન
प. जीवा णं भंते! णाणावरणिज्जं कम्मं बंधमाणा कइ कम्मपगडीओ बंधंति ?
उ. गोयमा ! १. सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा ય, અવિહવંધા ય,
२. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधगे य,
३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधगा य ।
प. दं. १. णेरइया णं भंते ! णाणावरणिज्जं कम् बंधमाणा कइ कम्मपगडीओ बंधंति ? ૩. ગોયમા! (૨) સબ્રેવિતાવ હોખ્ખા સત્તવિહવંધા,
२. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगे य,
३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य,
तिणि भंगा।
ૐ. ૨- ૨. વૅ અનુરહુમારા “ગાવ- અળિયકુમારા
प. दं. १२. पुढविक्वाइयाणं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणा कइ कम्मपगडीओ बंधंति ?
૩. ગોયમા ! સત્તવિહબંધના વિ, અવિહવંધા વિ ।
ૐ. ૧૨-૨૬. વૅ -ખાવ- વસાયા ।
ૐ ૨૭–૨૦. विगलिंदिय पंचेंदिय-तिरिक्खजोणियाण यतियभंगो,
१. सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा,
२. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधए य,
३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य ।
Jain Education International
૧૫૪૯
પ્ર. ભંતે ! (ઘણા) જીવ જ્ઞાનાવરણીય કર્મને બાંધતા થકા કેટલી કર્મ-પ્રકૃતિઓને બાંધે છે ?
ઉ. ગૌતમ ! ૧. બધા જીવ સાત કે આઠ કર્મપ્રકૃતિઓના બંધક થાય છે,
૨. અથવા ઘણા જીવ સાત કે આઠ કર્મપ્રકૃતિઓનાં બંધક હોય છે, એક જીવ છ કર્મ પ્રકૃતિઓનો બંધક હોય છે.
૩. અથવા ઘણા જીવ સાત, આઠ કે છ કર્મપ્રકૃતિઓનાં બંધક હોય છે.
પ્ર. દં.૧. ભંતે ! (ઘણા) નૈયિક જ્ઞાનાવરણીય કર્મને બાંધતા થકા કેટલી કર્મ-પ્રકૃતિઓને બાંધે છે ? ઉ. ગૌતમ ! ૧. બધા નૈરયિક સાત કર્મપ્રકૃતિઓનાં બંધક હોય છે.
૨. અથવા ઘણા નૈયિક સાત કર્મ-પ્રકૃતિઓનાં બંધક હોય છે અને એક ઔરિયક આઠ કર્મપ્રકૃતિઓનો બંધક હોય છે,
૩. અથવા ઘણા નૈયિક સાત કે આઠ કર્મપ્રકૃતિઓનાં બંધક હોય છે.
આ ત્રણ ભંગ થાય છે.
નં.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્તનિતકુમારો સુધી જાણવું જોઈએ.
પ્ર. દં. ૧૨. ભંતે ! (ઘણા) પૃથ્વીકાયિક જીવ જ્ઞાનાવરણીય કર્મને બાંધતા થકા કેટલી કર્મ પ્રકૃતિઓને બાંધે છે ?
ઉ. ગૌતમ ! તે સાત કે આઠ કર્મ પ્રકૃતિઓનાં બંધક હોય છે.
૬.૧૩-૧૬, આ પ્રમાણે વનસ્પતિકાયિક જીવો સુધી કહેવું જોઈએ.
૬.૧૭-૨૦. વિકલેન્દ્રિયો અને તિર્યંચપંચેન્દ્રિય યોનિકોમાં ત્રણ ભંગ હોય છે,
૧. બધા સાત કર્મ પ્રકૃતિઓનાં બંધક હોય છે.
૨. અથવા ઘણા સાત કર્મ પ્રકૃતિઓનાં બંધક હોય છે અને એક આઠ કર્મ પ્રકૃતિઓનો બંધક હોય છે.
૩. અથવા ઘણા સાત અને આઠ કર્મપ્રકૃતિઓનાં બંધક હોય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org