________________
૧૪૦૬
દ્રવ્યાનુયોગ ભાગ-૩
समुदयप्पगासण-करीहिं, वरपट्टणुग्गयाहिंसमिद्ध रायकुल सेवियाहिं कालागुरू-पवर-कुंदुरूक्क-तुरूक्क-धूववस-वास- विसद-गंधुद्धयाभिरामाहिं चिल्लिकाहिं उभओ पासं पि चामराहिं उक्खिप्पमाणाहिं सुहसीतलवाय वीइयंगा। મનિયમનિયરહ્યા હતૃ-મૂત્ર-|-પાળા, સંવ-વगय-सत्ति णंदगधरा,
पवरूज्जल-सुकय-विमल-कोथूभ-तिरीडधारी,
कुंडल-उज्जोवियाणणा, પુંડરીય-યTI,
एगावलीकंठरइयवच्छा,
सिरिवच्छसुलंछणा वरजसा,
નગરોમાં નિર્મિત અને સમૃદ્ધશાળી રાજકુળોમાં ઉપયોગ કરવામાં આવતા તથા કાળા અગર, શ્રેષ્ઠ કુન્દરૂપ તથા લોભાનની ધૂપના કારણે ઉત્પન્ન થવાવાળી સુગંધના સમૂહથી સુગંધિત ચામરોને જેના પાર્થભાગમાં ઢોળી સુખદ શીતળ પવન કરવામાં આવે છે. તે (બળદેવ અને વાસુદેવ) અપરાજય હોય છે, તેમના રથ અપરાજીત હોય છે તથા બળદેવ હાથોમાં હળમૂશળ અને બાણ ધારણ કરે છે તથા વાસુદેવ પાંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, ગદા, શક્તિ શસ્ત્ર વિશેષ અને નંદક નામક ખગ્ન ધારણ કરે છે. અતિશય ઊજ્જવલ અને સુનિર્મિત કૌસ્તુભ મણિ અને મુગટને ધારણ કરે છે. કુંડલોની દિપ્તીથી તેમનું મુખમંડળ પ્રકાશિત થતું રહે છે. તેમના નેત્ર પુરડરીક-શ્વેત કમલની સમાન વિકસિત હોય છે. તેમના સ્કંધ અને વક્ષસ્થળ પર એકાવલી હાર સુશોભિત રહે છે. તેમના વક્ષસ્થલમાં શ્રીવત્સનું સુંદર ચિન્હ હોય છે, તે ઉત્તમ યશસ્વી હોય છે. સર્વ ઋતુઓના સુગંધિત ફૂલોથી બનેલી લાંબી શોભાયુક્ત તથા વિકસિત વનમાળાથી તેમનું વક્ષસ્થળ શોભાયમાન રહે છે. તેમના અંગ-ઉપાંગ એકસો આઠ માંગલિક તથા સુંદર ચિન્હો-લક્ષણોથી સુશોભિત હોય છે. તેમની ગતિ-ચાલ મદોન્મત્ત ઉત્તમ ગજરાજની ગતિ જેવી લલિત અને વિલાસમય હોય છે. તેમની કમર કટિસૂત્ર- કરધનીથી સુશોભિત હોય છે અને તે આસમાની તથા પીળા વસ્ત્રોને ધારણ કરે છે. (બળદેવ આસમાની વર્ણના અને વાસુદેવ પીળા વર્ણના વસ્ત્ર પહેરે છે.) તેમના શરીર ઉત્કૃષ્ટ તથા દૈદીપ્યમાન તેજથી દીપ્ત હોય છે. તેમનો અવાજ શરસ્કાળના નવીન મેઘની ગર્જના સમાન મધુર, ગંભીર અને સ્નિગ્ધ હોય છે. તે નરોમાં સિંહ સમાન પ્રચંડ પરાક્રમના ધણી હોય છે. તેમની ગતિ સિંહ સમાન પરાક્રમ પૂર્ણ હોય છે.
सब्बोउय-सुरभि कुसुम-सुरइय-पलंब सोहंत-वियसंतचित्तवणमाल-रइयवच्छा,
अट्ठसयविभत्त-लक्खण-पसत्थ-सुंदर-विराइयंगमंगा,
मत्त गय वरिंद-ललिय-विक्कम-विलसियगई,
ડિસુત્તા નીસ્ત્ર-ત-કોસિન્ન-વસસ,
पवरदित्त तेया,
सारय-नवत्थणिय-महुर-गंभीर-णिद्धघोसा,
नरसीहा सीहविक्कमगई,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org