________________
વેદ અધ્યયન
૧૪૩૩
प. हेमवय-हेरण्णवय-अकम्मभूमियमणुस्सित्थी णं भंते!
हेमवय-हेरण्णवय अकम्मभूमिय मणुस्सिस्थि त्ति
कालओ केवचिरं होइ ? उ. गोयमा! जम्मणं पडुच्च-जहन्नेणं देसूणं पलिओवमं
पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं. उक्कोसेणं पलिओवमं। संहरणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमं देसूणाए पुव्वकोडीए अब्भहियं ।
પ્ર. ભંતે ! હૈમવત- હૈંરણ્યવત અકર્મભૂમિક મનુષ્ય
સ્ત્રી હૈમવત- હૈરવત અકર્મભૂમિક મનુષ્ય
સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જઘન્ય પલ્યોપમનાં
અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિ અધિક એક પલ્યોપમ સુધી રહી
શકે છે. પ્ર. ભંતે ! હરિવર્ષ- રમ્યફવર્ષ- અકર્મભૂમિક મનુષ્ય
સ્ત્રી હરિવર્ષ- રમ્યફ વર્ષ- અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ?
प. हरिवास-रम्मयवास-अकम्मभूमिग-मणुस्सित्थीणं
भंते ! हरिवास - रम्मयवास - अकम्मभूमिग -
मणुस्सिस्थित्ति कालओ केवचिरं होइ? उ. गोयमा ! जम्मणं पडुच्च-जहन्नेणं देसूणाई दो
पलिओवमाई पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं दो पलिओवमाई । संहरणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दो पलिओवमाई देसूणपुवकोडिमब्भहियाइं,
T. તેવગુત્તરવુંvi સન્મભૂમિ મનુસ્મિત્યનું અંતે!
देवकुरूत्तरकुरूणं अकम्मभूमिग मणुस्सित्थित्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जम्मणं पडुच्च-जहन्नेणं देसूणाई तिन्नि पलिओवमाइं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगाई, उक्कोसेणं तिन्नि पलिओवमाइं। संहरणं पडूच्च-जहन्नेणं अंतोमहत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाइं देसूणाए पुव्वकोडीमब्भहियाई ।
ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જઘન્ય પલ્યોપમનાં
અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અધિક બે પલ્યોપમ
સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! દેવકુરુ-ઉત્તરકુરુ-અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રી દેવકુ-ઉત્તરકુરુ-અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીનાં
પમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જઘન્ય પલ્યોપમનાં
અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ - જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમ
સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! અંતર્દી પજ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રી અંત
દ્વ પજ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા
સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જધન્ય પલ્યોપમનાં
અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિ અધિક પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ સુધી રહી શકે છે.
अंतरदीवगअकम्मभूमिग-मणुस्सित्थी णं भंते ! अंतरदीवगाकम्मभूमिग-मणुस्सिस्थित्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जम्मणं पडुच्च-जहन्नेणं देसूणं पलिओवमस्स असंखेज्जइभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं। संहरणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं देसूणाए पुन्चकोडीए अब्भहियं।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org