SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વેદ અધ્યયન ૧૪૩૩ प. हेमवय-हेरण्णवय-अकम्मभूमियमणुस्सित्थी णं भंते! हेमवय-हेरण्णवय अकम्मभूमिय मणुस्सिस्थि त्ति कालओ केवचिरं होइ ? उ. गोयमा! जम्मणं पडुच्च-जहन्नेणं देसूणं पलिओवमं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं. उक्कोसेणं पलिओवमं। संहरणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमं देसूणाए पुव्वकोडीए अब्भहियं । પ્ર. ભંતે ! હૈમવત- હૈંરણ્યવત અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રી હૈમવત- હૈરવત અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિ અધિક એક પલ્યોપમ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! હરિવર્ષ- રમ્યફવર્ષ- અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રી હરિવર્ષ- રમ્યફ વર્ષ- અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? प. हरिवास-रम्मयवास-अकम्मभूमिग-मणुस्सित्थीणं भंते ! हरिवास - रम्मयवास - अकम्मभूमिग - मणुस्सिस्थित्ति कालओ केवचिरं होइ? उ. गोयमा ! जम्मणं पडुच्च-जहन्नेणं देसूणाई दो पलिओवमाई पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं दो पलिओवमाई । संहरणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दो पलिओवमाई देसूणपुवकोडिमब्भहियाइं, T. તેવગુત્તરવુંvi સન્મભૂમિ મનુસ્મિત્યનું અંતે! देवकुरूत्तरकुरूणं अकम्मभूमिग मणुस्सित्थित्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जम्मणं पडुच्च-जहन्नेणं देसूणाई तिन्नि पलिओवमाइं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगाई, उक्कोसेणं तिन्नि पलिओवमाइं। संहरणं पडूच्च-जहन्नेणं अंतोमहत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाइं देसूणाए पुव्वकोडीमब्भहियाई । ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અધિક બે પલ્યોપમ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! દેવકુરુ-ઉત્તરકુરુ-અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રી દેવકુ-ઉત્તરકુરુ-અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીનાં પમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ - જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! અંતર્દી પજ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રી અંત દ્વ પજ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જધન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિ અધિક પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ સુધી રહી શકે છે. अंतरदीवगअकम्मभूमिग-मणुस्सित्थी णं भंते ! अंतरदीवगाकम्मभूमिग-मणुस्सिस्थित्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जम्मणं पडुच्च-जहन्नेणं देसूणं पलिओवमस्स असंखेज्जइभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं। संहरणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं देसूणाए पुन्चकोडीए अब्भहियं। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy