________________
૧૪૩૨
છું.
चउप्पय थलयर तिरिक्खजोणित्थी जहा ओहिया तिरिक्खजोणित्थी ।
उरपरिसप्पी भुयपरिसप्पित्थीणं जहा जलयरीणं,
खहयरित्थी गं जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओ मस्स असंखेज्जइभागं पुव्वकोडिपुहुत्तमब्भहियं ।
प. मणुस्सित्थी णं भंते ! मणुस्सित्थि त्ति कालओ चिरं होइ ?
૩. ગોયમા!લેત્તુંપડુ~-નહન્નેનુંઅંતોમુકુત્ત, સોસેજં तिन्नि पलिओवमाइं पुव्वकोडिपुहुत्तमब्भहियाई । '
धम्मचरणं पडुच्च-जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं सूणा पुव्वकोडी |
एवं कम्मभूमिया वि, भरहेरवया वि,
णबरं-खेत्तं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओ माई देसूणपुव्वकोडिमब्भहियाई ।
धम्मचरणं पडुच्च जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं देसूणा पुव्वकोडी ।
प. पुव्वविदेह-अवरविदेहित्थी णं भंते ! पुव्वविदेह अवरविदेहित्थि त्ति कालओ केवचिरं होइ ?
૩. ગોયમા! શ્વેતંપડુત્ત્વ-નહન્નેનું અંતોમુહુર્ત્ત, વોમેળ पुव्वकोडिपुहुत्तं ।
धम्मचरणं पडुच्च - जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं देसूणा पुव्वकोडी |
૬. અજન્મભૂમિન-મનુસિત્થી જું મંતે ! ગમ્મभूमिगमणुस्सित्थि त्ति कालओ केवचिरं होइ ? उ. गोयमा ! जम्मणं पडुच्च- जहन्नेणं देसूणं पलिओवमं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणं, उक्कोसेणं तिण्णि पलिओवमाई ।
संहरणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई देसूणाए पुव्वकोडीए अब्भहियाइं ।
(૧) ૫૧. ૧. ૨૮, મુ. ૧૨૬૩
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
ચતુષ્પદ સ્થળચર તિર્યંચયોનિક સ્ત્રીનાં સંબંધમાં ઔધિક તિર્યંચયોનિક સ્ત્રીની જેમ જાણવું જોઈએ. ઉરપરિસર્પ સ્ત્રી અને ભુજપરિસસ્ત્રીનાં સંબંધમાં જળચરીનાં સમાન જાણવું જોઈએ.
ખેચર સ્ત્રી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથક્ત્વ અધિક પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ સુધી રહી શકે છે.
પ્ર. ભંતે ! મનુષ્ય સ્ત્રી મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ?
ઉ. ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિપૃથ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે.
ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વ કોટિ સુધી રહી શકે છે.
એ જ પ્રમાણે કર્મભૂમિક અને ભરત-એરવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીઓના સંબંધમાં જાણવું. વિશેષ ક્ષેત્રની અપેક્ષાએ જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! પૂર્વવિદેહ-અપવિદેહની મનુષ્ય સ્ત્રી પૂર્વવિદેહ-અપરવિદેહની મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ?
-
ઉ. ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથક્ત્વ સુધી રહી શકે છે. ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રી અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ-જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે.
(ઘ) નીવા. ડિ. ૨, મુ. ર૯
For Private Personal Use Only
www.jainelibrary.org