________________
૧૪૩૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
प. देविस्थीणं भंते! देविस्थित्ति कालओ केवचिरं होइ?
પ્ર. ભંતે ! દેવ સ્ત્રી-દેવ સ્ત્રીનાં રૂપમાં કેટલા સમય
સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જે તેની ભવસ્થિતિ છે. તેજ તેની
કાયસ્થિતિ જાણવી જોઈએ.
उ. गोयमा ! जच्चेव भवट्ठिई सच्चेव संचिट्ठणा
- નવા. પરિ. ૨, મુ. ૪૮ (૧-૨) प. पुरिसे णं भंते ! पुरिसेत्ति कालओ केवचिरं होइ ?
उ. गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं
सागरोवमसयपुहुत्तं साइरेगं । प. तिरिक्खजोणियपुरिसे णं भंते ! तिरिक्खजोणिय
पुरिसे त्ति कालओ केवचिरं होइ ? उ. गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि
पलिओवमाई पुवकोडिपुहुत्तब्भहियाई। एवं तं चेव संचिट्ठणा जहा इत्थीणं-जाव-खहयर तिरिक्खजोणियपुरिसस्स संचिट्ठणा।
प. मणुस्सपुरिसेणं भंते ! मणुस्स पुरिसे त्ति कालओ
केवचिरं होइ? गोयमा! खेत्तंपडुच्च जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई पुवकोडिपुहुत्तमब्भहियाइं।'
પ્ર. ભંતે ! પુરુષ - પુરુષનાં રૂપમાં કેટલા સમય સુધી
રહી શકે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક
અધિક સાગરોપમ શતપૃથફત્વ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! તિર્યંચયોનિક- પુરુષ તિર્યંચયોનિક પુરુષનાં
રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ
પૃથફત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. આ પ્રમાણે જેમ સ્ત્રીઓની કાયસ્થિતિ કહી તેજ પ્રમાણે ખેચરતિયચયોનિક પુરુષો સુધીની કાયસ્થિતિ
જાણવી જોઈએ. પ્ર. ભંતે ! મનુષ્ય પુરુષ- મનુષ્ય પુરુષનાં રૂપમાં
કેટલા સમય સુધી રહી શકે છે ? ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ સુધી રહી શકે છે. આ પ્રમાણે પૂર્વવિદેહ, અપરવિદેહ કર્મભૂમિક મનુષ્ય-પુરુષો સુધીની સર્વત્ર કાયસ્થિતિ જાણવી જોઈએ. અકર્મભૂમિક મનુષ્ય પુરુષો વાવત- અંતર્લી ૫જ મનુષ્ય પુરુષોનાં સંબંધમાં અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓનાં સમાને જાણવું જોઈએ. દેવ પુરુષોની જે ભવસ્થિતિ કહી છે તેજ સવથસિદ્ધ સુધીનાં દેવ પુરુષોની કાયસ્થિતિ
જાણવી જોઈએ. પ્ર. ભંતે ! નપુંસક નપુંસકનાં રૂપમાં કેટલા સમય,
સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ
વનસ્પતિકાળ સુધી રહી શકે છે.
धम्मचरणं पडुच्च जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुवकोडी। एवं सब्बत्थ -जाव- पुव्वविदेह-अवरविदेह कम्मभूमिग मणुस्सपुरिसाणं।
अकम्मभूमिग मणुस्सपुरिसाणं जहा अकम्मभूमिग मणुस्सित्थीणं -जाव- अंतरदीवगाणं ।
देवाणं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा -जावसब्बत्थसिद्धगाणं।
- નીવા. પર. ૨, સુ. ૨૪ प. नपुंसए णं भंते! नपुंसए त्ति कालओ केवचिरं होइ?
उ. गोयमा! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं तरूकालो,
૬. (૪) નાવા. કિ. રૂ, સુ. ૨૦૬
(7) Mવા.
ર. ૬, મુ. ૨૬
() . ૬, IT. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org