________________
કર્મ અધ્યયન
૧૪૮૭
૮. ધંસે નો સમૂof, મલમ્ફ ગત્તમ્ભળT |
अदुवा तुमकासि त्ति, महामोहं पकुव्वइ ॥
૬.
जाणमाणो परिसओ, सच्चामोसाणि भासइ । अक्खीणझंझे पुरिसे, महामोहं पकुव्वइ ॥
१०. अणायगस्स नयवं, दारे तस्सेव धंसिया ।
विउलं विक्खोभइत्ताणं, किच्चा णं पडिबाहिरं ॥ उवगसंतं पि झंपित्ता, पडिलोमाहिं वग्गूहिं । भोगभोगे वियारेइ. महामोहं पकुव्वइ ॥
११. अकुमारभूए जे केइ, कुमारभूए त्ति हं वए ।
इत्थीहिं गिद्धे वसए, महामोहं पकुव्वइ ।
૮. જે વ્યક્તિ પોતાના દુરાચરિત કર્મનું બીજા નિર્દોષ
વ્યક્તિ પર આરોપણ કરે છે, અથવા કોઈ એક વ્યક્તિનો દોષ બીજી કોઈ વ્યક્તિ પર, તે આ કાર્ય કર્યું” એવો આરોપ લગાવે છે, તે મહામોહનીય
કર્મનો બંધ કરે છે. ૯. જે વ્યક્તિ યથાર્થને જાણતા હોવા છતાં પણ
સભાની સામે મિશ્ર (સત્ય અને મૃષા) ભાષા બોલે છે અને નિરંતર કલહ કરે છે, તે મહામોહનીય
કર્મનો બંધ કરે છે. ૧૦. જે વ્યક્તિ અમાત્ય, પોતાના રાજાની સ્ત્રીઓ
અથવા ધન આવવાના દ્વારો ને નષ્ટ કરીને અને સામંતો આદિને વિક્ષુબ્ધ કરીને રાજાને અનાધિકારી બનાવીને રાજ્ય, રાણીઓ કે રાજ્યનાં ધનઆગમનનાં દ્વારો પર અધિકાર કરી લે છે અને
જ્યારે અધિકારહીન તે રાજા આવશ્યકતાઓના માટે સામે આવે છે ત્યારે વિપરીત વચનો દ્વારા તેનો તિરસ્કાર કરે છે. આ પ્રમાણે પોતાના સ્વામીનાં વિશિષ્ટ ભોગોનો વિનાશ કરનાર તે
મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૧. જે વ્યક્તિ અકુમાર (વિવાહિત) હોવા છતાં પણ
પોતે પોતાને કુમાર બ્રહ્મચારી (બાળ બ્રહ્મચારી) કહે છે અને સ્ત્રીઓમાં આસક્ત રહે છે, તે
મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૨. જે વ્યક્તિ અબ્રહ્મચારી હોવા છતાં પણ પોતે પોતાને
બ્રહ્મચારી કહે છે, તે ગાયોનાં સમૂહમાં ગધેડાની જેમ વિસ્વર નાદ કરે છે. તે અજ્ઞાની વ્યક્તિ પોતાની આત્માનું અહિત કરે છે અને સ્ત્રી વિષયક આસક્તિનાં કારણે માયામૃષા વચનનો પ્રયોગ કરે
છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૩. જે વ્યક્તિ રાજા આદિનાં આશ્રિત થઈને તેના
સંબંધથી પ્રાપ્ત યશ અને સેવાનો લાભ ઉઠાવીને જીવિકા ચલાવે છે અને પછી તેજ ધનમાં આસક્ત
થાય છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૪. કોઈ ઐશ્વર્યશાળી કે ગ્રામવાસીઓએ કોઈ નિર્ધનને
ઐશ્વર્યશાળી બનાવે અને તેનાથી અતુલ વૈભવ પ્રાપ્ત થાય, ત્યારે ઈષ્પદોષથી આવિષ્ટ તથા પાપથી કલુષિત ચિત્તવાળા થઈને તેનાજ જીવન કે સંપદામાં અંતરાય પાડવાનો વિચાર કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
१२. अबंभयारी जे केइ, बंभयारि त्ति हं वए ।
गद्दभे ब्व गवं मझे, विस्सरं नदइ नदं ॥ अप्पणो अहिए बाले, मायामोसं बहुं भसे । इत्थीविसयगे हीए, महामोहं पकुव्वइ ॥
१३. जं निस्सिए उव्वहइ, जस्साऽहिगमेण वा ।
तस्स लुब्भइ वित्तम्मि, महामोहं पकुव्वइ ।
१४. इस्सरेण अदुवा गामेणं, अणिस्सरे इस्सरीकए ।
तस्स संपग्गहीयस्स, सिरी अतुलमागया ॥ ईसादोसेण आइठे, कलु साविलचेयसे । जे अंतरायं चेएइ, महामोहं पकुवइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org