________________
કર્મ અધ્યયન
૧૪૮૩
ઉ.
उ. गोयमा ! जस्स नाणावरणिज्जं तस्स मोहणिज्जं
सिय अस्थि, सिय नत्थि, जस्स पुण मोहणिज्जं तस्स नाणावरणिज्जं नियमा अस्थि ।
प. जस्स णं भंते ! नाणावरणिज्जं तस्स आउयं, जस्स
आउयं तस्स नाणावरणिज्जं?
उ. गोयमा ! जहा वेयणिज्जेणं समं भणियं,
तहा आउएण वि समं भाणियब्वं ।
एवं नामेण वि, एवं गोएण वि समं।
अंतराइएण वि जहा दरिसणावरणिज्जेण समं तहेव नियमा परोप्परं भाणियब्वाणि ।
પ્ર.
जस्स णं भंते ! दरिसणावरणिज्जं तस्स वेयणिज्जं, जस्स वेयणिज्जं तस्स दरिसणावरणिज्जं?
ગૌતમ ! જેના જ્ઞાનાવરણીય કર્મ છે, તેના મોહનીય કર્મ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા પણ નથી, પરંતુ જેના મોહનીય કર્મ છે, તેના જ્ઞાનાવરણીય કર્મ નિયમથી હોય છે. ભંતે ! જેના જ્ઞાનાવરણીય કર્મ છે, શું તેના આયુકર્મ હોય છે અને જેના આયુકર્મ છે, શું તેના જ્ઞાનાવરણીય કર્મ હોય છે ? ગૌતમ ! જે પ્રમાણે વેદનીય કર્મની સાથે (જ્ઞાનાવરણીયના વિષયમાં) કહ્યું છે, તે પ્રમાણે આય કર્મની સાથે જ્ઞાનાવરણીયનાં વિષયમાં પણ કહેવું જોઈએ. આ પ્રમાણે નામકર્મ અને ગોત્રકર્મની સાથે (જ્ઞાનાવરણીયનાં વિષયમાં) પણ કહેવું જોઈએ. જે પ્રમાણે દર્શનાવરણીયની સાથે (જ્ઞાનાવરણીય કર્મનાં વિષયમાં) કહ્યું, તે પ્રમાણે અંતરાય કર્મની સાથે (જ્ઞાનાવરણીયનાં વિષયમાં) પણ નિયમથી પરસ્પર સહભાવ કહેવા જોઈએ. ભંતે ! જે જીવનાં દર્શનાવરણીય કર્મ છે, શું તેના વેદનીય કર્મ હોય છે અને જેના વેદનીય કર્મ છે, શું તેના દર્શનાવરણીય કર્મ હોય છે ? ગૌતમ ! જે પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનું વર્ણન ઉપરનાં સાત કર્મોની સાથે કરેલ છે. તે પ્રમાણે દર્શનાવરણીય કર્મનું પણ ઉપરનાં છ કર્મોની સાથે અંતરાય કર્મ સુધી વર્ણન કરવું જોઈએ. ભંતે ! જે જીવનાં વેદનીય કર્મ છે, શું તેના મોહનીય કર્મ છે અને જે જીવનાં મોહનીય કર્મ છે, શું તેના વેદનીય કર્મ હોય છે? ગૌતમ ! જે જીવનાં વેદનીય કર્મ છે, તેના મોહનીય કર્મ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા પણ નથી, પરંતુ જે જીવનાં મોહનીય કર્મ છે, તેના વેદનીય કર્મ નિયમથી હોય છે. ભંતે ! જે જીવનાં વેદનીય કર્મ છે, શું તેના આયુકર્મ છે અને જેના આયુકર્મ છે શું તેના વેદનીય કર્મ છે ? ગૌતમ ! એ બંને કર્મ નિયમથી પરસ્પર સાથેસાથે હોય છે.
उ. गोयमा ! जहा नाणावरणिज्जं उवरिमेहिं सत्तहिं
कम्मेहिं समं भणियं। तहादरिसणावरणिज्जंपिउवरिमेहिंछहिं कम्मेहिं समं भाणियब्वं -जाव- अंतराइएणं ।
प. जस्स णं भंते ! वेयणिज्जं तस्स मोहणिज्जं, जस्स
मोहणिज्जं तस्स वेयणिज्जं?
ઉ.
उ. गोयमा ! जस्स वेयणिज्जं तस्स मोहणिज्जं सिय
अत्थि, सिय नत्थि, जस्स पुण मोहणिज्जं तस्स वेयणिज्जं नियमा अत्थि।
પ્ર.
प. जस्स णं भंते ! वेयणिज्जं तस्स आउयं,
जस्स आउयं तस्स वेयणिज्जं?
૩. ગોવા ! વં પ્રથfજ પુરોપુર નિયHT |
ઉ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org