________________
વેદ અધ્યયન
૧૪૩૫
प. णेरइयनपुंसए णं भंते ! णेरइयनपुंसएत्ति कालओ
केवचिरं होइ ? उ. गोयमा ! जहण्णेणं दसवाससहस्साई, उक्कोसेणं
तेत्तीसं सागरोवमाइं। एवं पुढवीए ठिई भाणियब्बा।
प. तिरिक्खजोणियनपुंसए णं भंते ! तिरिक्खजोणिय
नपुंसएत्ति कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं
वणस्सइकालो। एवं एगिंदियनपुंसगस्स वण्णस्सइकाइयस्स वि एवमेव । सेसाणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्ज कालं-असंखेज्जाओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ, खेत्तओ असंखेज्जा लोया।
बेइंदिय-तेइंदिय-चउरिंदियनपुंसगाण य जहण्णेणं
अंतोमुहुतं, उक्कोसेणं संखेज्जं कालं। प. पंचिंदिय तिरिक्खजोणिय नसए णं भंते !
पंचिंदियतिरिक्खजोणियनपंसए त्ति कालओ
केवचिरं होइ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं
पुवकोडिपुहुत्तं। एवं-जलयर-तिरिक्ख-चउप्पय-थलयर-उरपरिसप्प भयपरिसप्प महोरगाण वि।
પ્ર. અંતે ! નૈરયિક નપુંસક જીવ નૈરયિક નપુંસકનાં
રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ
તેત્રીસ સાગરોપમ સુધી રહી શકે છે. આ પ્રમાણે રત્નપ્રભાદિ પૃથ્વીઓમાં પણ કાળ
સ્થિતિ કહેવી જોઈએ. પ્ર. ભંતે ! તિર્યંચયોનિક નપુંસક જીવ તિર્યંચયોનિક
નપુંસકનાં રૂપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટવનસ્પતિકાળ
સુધી રહી શકે છે. આ પ્રમાણે એકેન્દ્રિય નપુંસક તથા વનસ્પતિકાયિક નપુંસક પણ એટલા કાળ સુધી રહી શકે છે. બાકી (પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક) નપુસકોનાં જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ અથતિ કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી અસંખ્યાત લોક પ્રમાણ છે. બેઈન્દ્રિય, બેઈજિય, ચઉન્દ્રિય નપુસકોનાં જઘન્ય
અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ છે. પ્ર. ભંતે ! પંચેન્દ્રિય-તિર્યંચયોનિક નપુંસક-પંચેન્દ્રિય
તિર્યંચયોનિક નપુંસકનાં રૂપમાં કેટલા સમય સુધી
રહી શકે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ
પૃથત્વ સુધી રહી શકે છે. આ પ્રમાણે જળચર, ચતુષ્પદ, સ્થળચર, ઉરપરિસર્પ ભુજપરિસર્પ-મહોરગ પંચેન્દ્રિય
તિર્યંચયોનિક નપુંસકનો સમય જાણવો જોઈએ. પ્ર. ભંતે ! મનુષ્ય નપુંસક- મનુષ્ય નપુંસકનાં રૂપમાં
કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને
ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકત્વ સુધી રહી શકે છે. ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ પૃથફત્વ સુધી રહી શકે છે. કર્મભૂમિક, ભરત-ઐરાવત, પૂર્વવિદેહ-અપરવિદેહનાં (મનુષ્ય નપુંસકોના સંબંધમાં) પણ આ પ્રમાણે કહેવું જોઈએ.
प. मणुस्सनपुंसगस्सणं भंते! मणुस्सनपुंसएत्तिकालओ
केवचिरं होइ? उ. गोयमा ! खेत्तं पडुच्च-जहण्णेणं अंतोमुहुत्तं,
उक्कोसेणं पुवकोडिपुहुत्तं । धम्मचरणं पडुच्च-जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं देसूणं पुवकोडी। एवं-कम्मभूमग-भरहेरवय-पुच्चविदेह-अवरविदेहेसु वि भाणियब्वं।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org