________________
૧૪૨૨
૧. પરિાદ પૂછ્યું
૬૦.
परलोगंमि य नट्ठा तमं पविट्ठा महयामोहमोहियमई तिमिसंधकारे तस-थावर - सुहुम- बायरेसु पज्जत्तम पज्जत्तग एवं - जाव-परियट्टंति दीहमद्धं जीवा लोभवससन्निविट्ठा ।
एसो सो परिग्गहस्स फलविवाओ इहलोइओ पारलोइओ अप्पसुहो बहुदुक्खो महब्भओ बहुरयप्पगाढो दारूणों, कक्कसो असाओ वाससहस्सेहिं मुच्चइ न अवेयइत्ता अस्थि हु मोक्खोति ।
एवमाहंसु नायकुलनंदणो महप्पा जिणो उ वीरवरमज्जो कसी य परिग्गहस्स फलविवागं ।
- પરૢ. આા. ૬, સુ. ૨૭ ()
परिग्गहस्स उवसंहारो
एसो सो परिग्गहो पंचमो उ नियमा नाना-मणि-कणगरयणमहरिह एवं - जाव- इमस्स मोक्खवरमोत्तिमग्गस्स फलिभूयो ।
चरिमं अहम्मदारं समत्तं, त्ति बेमि ।
- પરૢ. આા. ત્, સુ. ૨૭ (૬)
६१. आसवाज्झयणस्स उवसंहारो
एएहिं पंचहिं आसवेहिं, रयमाइणित्तु अणुसमयं । चउव्विहगइपेरंतं, अणुपरियट्ठेति संसारे ॥
सव्वगइपक्खंदे, काहिंति अनंतए अकयपुण्णा । जे य ण सुणंति धम्मं, सोऊण य जे पमायंति ॥
असि वि बहुविहं, मिच्छदिट्ठिया जे गरा अहम्मा । बद्धणिकाइयकम्मा, सुणंति धम्मं ण य करेंति ॥
किं सक्का काउं जे, णेच्छइ ओसहं मुहा पाउं । जिणवयणं गुणमहुरं, विरेयणं सव्वदुक्खाणं ॥
पंचेव य उज्झिऊणं, पंचेव य रक्खिऊणं भावेणं । कम्मरय-विप्पमुक्कं, सिद्धिवरमणुत्तरं जंति ॥ - પä. મુ. ?, આ. હું, અંતિમ
Jain Education International
૫૯.
પરિગ્રહનું ફળ :
પરિગ્રહમાં આસક્ત પ્રાણી પરલોકમાં અને આ લોકમાં નષ્ટ-ભ્રષ્ટ થાય છે, અજ્ઞાનાંધકારમાં પ્રવિષ્ટ હોય છે, તીવ્ર મોહનીયકર્મના ઉદયથી મોહિત મતિવાળા, લોભના વશમાં પડેલા જીવ ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તક અને અપર્યાપ્તક અવસ્થાઓમાં “યાવચાર ગતિવાળા સંસાર કાનનમાં પરિભ્રમણ કરે છે. પરિગ્રહનું આ આ લોક સંબંધી અને પરલોક સંબંધી ફળ- વિપાક અલ્પ સુખ અને અત્યંત દુઃખવાળા છે. મહાન્ ભયથી પરિપૂર્ણ છે, અત્યંત કર્મ રજથી પ્રગાઢ છે, કરૂણ છે, કઠોર છે અને અસાતાનો હેતુરૂપ છે. પરંતુ હજારો વર્ષો બાદ પણ તેના ફળને ભોગવ્યા વગર છુટકારો નથી મળતો.
આ પ્રકારે જ્ઞાતકુળનંદન મહાત્મા વીરવર (મહાવી૨) જિનેશ્વર દેવે પરિગ્રહ નામક આ પંચમ (આશ્રવદ્વારના) ફળ વિપાકનું પ્રતિપાદન કર્યું છે.
૬૦, પરિગ્રહનો ઉપસંહાર :
દ્રવ્યાનુયોગ ભાગ-૩
અનેક પ્રકારની ચન્દ્રકાંત આદિ મણીઓ, સુવર્ણ કર્યેતન આદિ રત્નો તથા બહુમૂલ્ય અન્ય દ્રવ્ય -યાવ- આ પાંચવા આશ્રવઢાર પરિગ્રહ મોક્ષના માર્ગરૂપ મુક્તિ-નિર્લોભતા માટે અર્ગલા સમાન છે.
આ રીતે આ અંતિમ પરિગ્રહ આશ્રવદ્વારનું વર્ણન થયું, એવું હું કહું છું.
૬૧. આશ્રવ અધ્યયનનો ઉપસંહાર :
આ પૂર્વોક્ત પાંચ આશ્રવદ્વારોના નિમિત્તથી જીવ પ્રતિસમય કર્મરૂપી રજનો સંચય કરીને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં રહે છે.
જે પુણ્યહીન પ્રાણી ધર્મને શ્રવણ નથી કરતાં અને શ્રવણ કરીને પણ તેનું આચરણ કરવામાં પ્રમાદ કરે છે તે અનંતકાળ સુધી ચાર ગતિઓમાં ગમનાગમન (જન્મ-મરણ) કરતાં રહેશે.
જે પુરુષ મિથ્યાદૃષ્ટિ છે, અધાર્મિક છે, જેમણે નિકાચિત્ કર્મોનો બંધ કર્યો છે, તે અનેક પ્રકારથી શિક્ષા મળ્યા છતાં પણ ધર્મનું શ્રવણ તો કરે છે પરંતુ તેનું આચરણ નથી કરતા. જિન ભગવાનના વચન સમસ્ત દુઃખોનો નાશ કરવામાં સમર્થ ગુણયુક્ત મધુર વિરેચન ઔષધ છે, પરંતુ નિઃસ્વાર્થ ભાવથી દેવામાં આવતી આ ઔષધને જે પીવતાજ નથી તેમના માટે શું કહી શકાય ?
જે પ્રાણી પાંચ હિંસા આદિ આશ્રવોનો ત્યાગ કરી અને પાંચ (અહિંસા આદિ સંવરો)ની ભાવપૂર્વક રક્ષા કરે છે, તે કર્મ-૨જથી સર્વથા મુક્ત થઈ સર્વોત્તમ સિદ્ધિ મુક્તિને પ્રાપ્ત કરે છે.
For Private Personal Use Only
www.jainelibrary.org