________________
૧૪૨૪
lili lilu Halfilt listhiti iiitilit littivili lllll i|||ll|G !;ilir misliE HIERાવાદtilititistinetitutersti ||Liા મસાલા ITના
littitHrittlllllllllllll-filizattlHWikilliaHilabilitttttuEfill itali villllllllllllattitletitie
નાના નાના પાયાના મામા - મામાના
s
a
r
alrectltJttltftllultuatt
મૈથુન ત્રણ પ્રકારના છે – ૧. દિવ્ય, ૨. માનુષ્ય અને તિર્યંચયોનિક. નરયિક મિથુનભાવને પ્રાપ્ત થતા નથી. કારણકે- તે નપુંસક હોય છે. નપુંસક જીવ પણ અબ્રહ્મ (મૈથુન)નું સેવન કરે છે. પરંતુ મિથુનભાવથી રહિત થઈને. મૈથુન પ્રવૃત્તિ (પરિચારણા) પાંચ પ્રકારની કહી છે- (૧) કાય પરિચારણા (૨) સ્પર્શ પરિચારણા (૩) રુપ પરિચારણા (૪) શબ્દ પરિચારણા અને (૫) મનઃ પરિચારણા. દેવોમાં પાંચ પ્રકારની પરિચારણા મળે છે. ભવનપતિથી લઈ ઈશાન કલ્પના દેવ કાયપરિચારક હોય છે. સનસ્કુમાર અને મહેન્દ્રકલ્પના દેવ સ્પર્શપરિચારક, બ્રહ્મલોક અને લાંતકના દેવ રુપપરિચારક, મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પના દેવ શબ્દપરિચારક તથા આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પોના દેવ મન:પરિચારક હોય છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવ મૈથુન પ્રવૃત્તિથી રહિત હોય છે. સંવાસના વિવિધ રુપોનું નિરૂપણ કર્યા બાદ આ અધ્યયનમાં કામ ના ચાર પ્રકાર પ્રતિપાદિત કર્યા છે- (૧) શ્રે
શૃંગાર (૨) કરુણ (૩) બીભત્સ અને (૪) રૌદ્ર. દેવોમાં કામ શૃંગાર પ્રધાન, મનુષ્યમાં કરુણપ્રધાન, તિર્યંચોમાં બીભત્સ પ્રધાન અને નૈરયિકોમાં રૌદ્ર રસ પ્રધાન હોય છે. આ પ્રમાણે આ અધ્યયનમાં વેદ પર સર્વાગીણ સામગ્રી ઉપલબ્ધ છે.
lhilliatiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiill milliliiiiiiiiiiiittithiraniieiliitiliilitimlilikiniiiiiiiiiiiallnutritiHan initi
alitHuawn
સરકારના નાનારામાકtit: nittassiાના પE iાતા=
=
=
=
====
=
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org