________________
આશ્રવ અધ્યયન
૧૪૦૫
माणुम्माणपमाण-पडिपुण्ण-सुजाय-सव्वंग-सुदरंगा,
ससि सोमागार कंत पियदसणा,
अमरिसणा
पयंड-डंडप्पयार-गंभीरदरिसणिज्जा,
તાદ્ધ-વિદ્ધ-ત્ર,
बलवग-गज्जंत-दरिय-दप्पिय-मुट्ठिय-चाणूर-मूरगा, रिट्ठवसभ-घाइणो, केसरिमुहविष्फाडगा, दरिय-नागदप्प-मद्दणा, जमलज्जुण भंजगा, महासउणि-पूतणारिवु कंसमउड-तोडगा, जरासंध माणमहणा।
માન અને ઉન્માનથી પ્રમાણોપેત તથા ઈન્દ્રિયો અને અવયવોથી પ્રતિપૂર્ણ હોવાના કારણે તેમના બધાં અંગોપાંગ સુડોળ અને સુંદર હોય છે. તેમની આકૃતિ ચંદ્રમાની જેમ સૌમ્ય હોય છે તથા તે દેખાવમાં અત્યંત પ્રિય અને મનોહર હોય છે. તે અપરાધને સહન નથી કરતા અથવા પોતાના કર્તવ્યપાલનમાં પ્રમાદ નથી કરતા. તે પ્રચંડ ઉગ્રદંડનું વિધાન કરવાવાળા અથવા પ્રચંડ સેનાના વિસ્તારવાળા અને દેખાવમાં ગંભીર મુદ્રાવાળા હોય છે. બળદેવની ઊંચી ધ્વજા તાડવૃક્ષના ચિન્હથી અને વાસુદેવની ધ્વજા ગરૂડના ચિથી અંકિત હોય છે. ગર્જતા અભિમાનીઓથી પણ અભિમાની, મૌષ્ટિક અને ચાણૂર નામના પહેલવાનોના દર્યને જેમણે ચૂરેચૂરા કરી દીધા હતા, રિષ્ટ નામના દુષ્ટ સાંડની ઘાત કરવાવાળા, કેસરીસિંહના મુખને ફાડવાવાળા, અભિમાની (કાલીય) નાગના દર્પનું મંથન કરવાવાળા, યમલાર્જુનને નષ્ટ કરવાવાળા, મહાશકુનિ અને પૂતના નામક વિદ્યાધરીઓના શત્રુ, કંસના મુગટને તોડી દેવાવાળા અને જરાસંઘ જેવા પ્રતાપશાળી રાજાનું માન-મર્દન કરવાવાળા હતા. તે સઘન એક સરખી અને ઊંચી શલાકાઓ- તાડીઓથી નિર્મિત તથા ચંદ્રમંડળની જેવી કાંતિવાળા, સૂર્યની કિરણો જેવી, કિરણો રૂપી કવચ (સમૂહ)ને પ્રસારવાથી તથા અનેક પ્રતિદંડોથી યુક્ત છાત્રોને ધારણ કરવાથી અતિશય શોભાયમાન હોય છે. શ્રેષ્ઠ પર્વતોની ગુફાઓમાં વિચરણ કરવાવાળી ચમરી ગાયોથી પ્રાપ્ત, નીરોગી ચમરી ગાયોની પૂંછડીમાંથી ઉત્પન્ન, તાજા શ્વેત કમળ, ઉજ્જવળ, સ્વચ્છ, રજતગિરિના શિખર અને નિર્મળ ચંદ્રમાની કિરણો જેવા વર્ણવાળા તથા ચાંદીની સમાન નિર્મળ હવાથી હલતા, ચપળતાથી ચાલવાવાળા, લીલાપૂર્વક નાચતા અને લહેરોના પ્રસાર તથા સુંદર ક્ષીર-સાગરના સલિલ પ્રવાહની જેમ ચંચળ, માનસરોવરના વિસ્તારમાં પરિચિત આવાસવાળી શ્વેત વર્ણવાળી સ્વર્ણગિરિ પર સ્થિત તથા ઉપર-નીચે ગમન કરવામાં અન્ય ચંચળ પક્ષીયોને માત દેવાવાળા, વેગવાન હંસનીઓની સમાન વિવિધ પ્રકારના મણીઓની તથા પીતવર્ણ, સુવર્ણ, સુવર્ણથી બનેલા વિચિત્ર દંડોવાળા, લાલિત્યથી યુક્ત અને નરપતિઓના અભ્યદયને પ્રકાશિત કરવાવાળા શ્રેષ્ઠ
तेहि य अविरल-सम-सहिय-चंदमंडल-समप्पभेहिं सूरमिरीयकवयं विणिम्मुयंतेहिं सपडिडंडेहिं आयवत्तेहिं धरिज्जंतेहिं विरायंता।
ताहियपवर-गिर-कुहर-विहरण-समुट्ठियाहिं, निरूवहयचमर-पच्छिम-सरीर-संजाताहिं अमइल-सेयकमलविमुकुलुज्जलित-रयतगिरिसिहर-विमल-ससि-किरणसरिस-कलहो य निम्मलाहिं, पवणाहय-चवल-चलियसललिय-पणच्चिय-वीइ-पसरिय-खीरोदग-पवरसागरूप्पूरचंचलाहिं माणस-सर-पसर-परिचियावासविसदवेसाहिं कणग-गिरिसिहर-संसिताहिं अववायुप्पाय-चवल-जणिय-सिग्घ वेगाहिं हंसवधूयाहिं चेव कलिया, नाणा-मणि-कणग-महरिह-तवणिज्जुज्जल विचित्तडंडाहिं, सललियाहिं नरवइ-सिरि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org