________________
આશ્રવ અધ્યયન
૧૩૮૭
निक्खित्ताणि य हरंति, धण-धन्न-दबजाय-जणवयकुलाणं णिग्घिणमई परस्स दब्वाहिं जे अविरया।
तहेव केइ अदिन्नादाणं गवेसमाणा कालाकालेसुसंचरंता चियकापज्जलिय-सरस-दरदढ-कढिय-कलेवरे, रूहिरलित्त वयण-अक्खयखात्तिय-पीत-डाइणि-भमंतभयंकरे,
जंबुयक्खिक्खियंते, घूयकयघोर सद्दे, वेयालुट्ठिय निसुद्ध-कहकहिय-पहसिय-बीहणकनिरभिरामे, अतिदुब्भिगंध-बीभच्छ-दरिसणिज्जे,
બીજાઓની અનામત થાપણ તરીકે મૂકેલ ધન, ધાન્ય, સોનું, રૂપું આદિ સંપત્તિને પણ તેઓ હરી લે છે. તે લોકો પરધનને ચોરવાના કૃત્યથી વિરક્ત હોતા નથી. તે દયા રહિત બુદ્ધિવાળા હોય છે. આ પ્રમાણે કેટલાક ચોર અદત્તાદાનની ગવેષણા-ખોજ કરતાં કાળ અને અકાળમાં (યોગ્ય અને અયોગ્ય સમયે) આમ તેમ ભટકતા મશાનમાં ફરે છે. સળગતી ચિત્તાઓમાં રુધિર આદિથી ખરડાયેલા મુડદા પડેલા હોય છે. જે પૂરા બલી ન શકવાથી કૂતરા આદિ દ્વારા બહાર કાઢેલ છે. જેમના મુખ લોહીથી ખરડાયેલા છે, જેમને સંપૂર્ણ રીતે મૃત શરીરોનું ભક્ષણ કર્યું છે અને તેમનું લોહી પીધું છે એવી ત્યાં ભમતી ડાકણોથી જે ભયંકર લાગે છે, જ્યાં શિયાળોનાં ખિ-ખિ” શબ્દો ગુંજાયમાન થાય છે, ઘુવડો ભયંકર શબ્દો કરે છે, જયાં વેતાળ જોર-જોરથી હસી રહ્યા છે. પિશાચોનાં તે વિશુદ્ધ કહ-કહ ધ્વનિ યુક્ત હાસ્યથી જે ભયંકર અસુન્દર બનેલ છે અને મૃત કલેવરોની અતિશય દુગંધથી જે યુક્ત છે, હાડકા આદિથી યુક્ત હોવાને કારણે ધૃણાજનક દેખાય છે. એવા શ્મશાનોમાં, વનોમાં, શૂન્ય ઘરોમાં, લયનોમાં, વિશ્રામ સ્થળોમાં, પર્વતની ગુફાઓમાં, વિષમ અને સિંહ આદિ હિંસક પ્રાણીઓથી યુક્ત નિવાસ સ્થાનોમાં તે ક્લેશ ભોગવતા દુઃખો સહન કર્યા કરે છે. શીત અને તાપથી તેમનાં શરીર સુકાઈ રહ્યા છે, શરીરની ક્રાંતિ નાશ પામે છે. તે નરક તિર્યંચ આદિ ભવોમાં સંકટ અને દુ:ખ સમૂહ વેદનીય આદિ રૂપ પાપકર્મોનું ઉપાર્જન કરે છે. જંગલમાં અહીં તહીં ભટકતા તેઓને અન્નકલ આદિ સામગ્રી દુર્લભ હોય છે. તેમને પીવા માટે પાણી મળતું નથી, તેઓ ભૂખ્યા રહે છે, થાક લાગે છે, તેમને જે કંઈ ખાવા મળે છે તે પછી ભલે માંસ હોય, કુણપમૃત શરીર હોય, કંદમૂળ હોય જે કાંઈ હોય તેને ખાય છે. તે સદા અશાંત રહે છે, ચપળ હોય છે, ઉત્કંઠિત હોય છે. અશરણ હોય છે, આમ-તેમ ભમ્યા કરે છે. જંગલમાં જ સેંકડો સર્પાદિથી યુક્ત ભયંકર ભયથી વ્યાપ્ત એવા સ્થાનોને પ્રાપ્ત કરે છે.
“સુસTબ-વ-સુનવર-જૈન-મંતરાવળ નિરિદ્ર - विसम-सावयकुलासु वसहीसु किलिस्संता,
सीयातव-सोसिय-सरीरा, दड्ढच्छवी,
निरय-तिरियभव- संकड-दुक्खसंभार-वेयणिज्जाणि, पावकम्माणि संचिणंता, दुल्लह-भक्खऽन्न पाण-भोयणा.
વિવાસિયા, Íલિયા જિંતા, મસ-જૂનમ-૬-મૂત્રને, किंचिकयाहारा,
उब्बिग्गा, उप्पुया उस्सुया असरणा अडवी वासं उति बालसयसंकणिज्जं,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org