________________
૧૩૮૬
દ્રવ્યાનુયોગ ભાગ-૩
उप्पायण-पवण-धणिय-नोल्लिय-उवरूवरी-तरंग-दरिय- ઉત્પાજનિત પવનથી અતિશય વેગમાં આવી अइवेयवेगचक्खु पहमुच्छरंतं ।
જઈને એકબીજાના ઉપર પડતાં ગર્વિત મોજાંઓથી જે અત્યંત વેગયુક્ત બની રહેલ છે, જેને જોઈ શકવો
પણ અશક્ય છે. कत्थइ गंभीर-विपुलगज्जिय-गुंजिय-निग्घाय-गरूय- તે સમુદ્ર ઘણો ગંભીર છે, મેઘના જેવી મોટી ગર્જના કરે निवतित-सुदीह-नीहारि-दूरसुव्वंत-गंभीर-धुगधुगंत-सदं। છે. ભ્રમરો જેવો વિશાળ ગુંજારવ કરે છે, વ્યંતરોની
મહાધ્વનિ તથા વીજળી આદિ તેમાં પડે ત્યારે તેમાંથી નીકળતી પ્રતિધ્વનિ યુક્ત નિર્દોષ, દૂરથી સંભળાતો
ગંભીર બધુગ યુગ” જેવો અવાજ સંભળાય છે. पडिपह रूंभंत, जक्ख-रक्खस-कुहंड-पिसाय-रूसिय- જે મુસાફરોના માર્ગનો અવરોધ કરનારા યક્ષ, રાક્ષસ, तज्जाय-उवसग्ग-सहस्स-संकुलं ।
કુષ્માંડ અને પિશાચોના હજારો ઉપસર્ગોથી સદા વ્યાપ્ત રહે છે. જેમાં જીવોને અનેક ઉત્પાતજન્ય દુઃખોનો
સામનો કરવો પડે છે. વહુપામ્ય વિરચિય વર્જિ-હોમ-ધૂમ-૩પવાર-દ્દિન- નૌકાઓ અટકી જતા બલિ દેવાય છે. અગ્નિમાં ધૂપ रूधिर-च्चणाकरण-पयतजोग-पययचरियं ।
બાળવામાં આવે છે અને રુધિરના સમર્પણ રૂપ પૂજામાં
લાગેલા એવા વ્યાપારી લોકોથી જે સેવિત છે. परियंत जुगंत-काल-कप्पोवमं-दुरंत-महानई-नईवइ
સઘળા યુગોની વચ્ચે છેલ્લા યુગના પ્રલયકાળરૂપ महाभीम-दरिसणिज्जं, दुरणुच्चरं, विसमप्पदेसं,
કલ્પના જેવો છે. જેને ઓળંગવો મુશ્કેલ છે. જે ગંગા
વગેરે મહાનદીઓના અધિપતિ છે. જે દેખાવમાં दुक्खुत्तारू दुरासयं, लवणसलिलपुण्णं ।
ભયંકર છે. જેમાં ફરવું અતિશય કઠિન છે. જેમાં પ્રવેશ કરવો ઘણો મુશ્કેલ છે. જેને ઓળંગવો અતિશય મુશ્કેલ છે. સદા દુ:ખદ સ્થાન રૂપ છે, ખારાં પાણીથી સદા
ભરપૂર રહે છે. असिय-सिय-समुसियगेहिंदच्छतरेहिं वाहणेहिं अइवइत्ता એવા સમુદ્રમાં જેના ઉપર કાળા અને સફેદ વસ્ત્ર समुद्दमज्झे हणंति, गंतूण-जणस्स पोते परदव्वहरा नरा।
બાંધેલા એવી અન્ય વાહનો કરતા પાણી ઉપર
વધારે ઝપડથી તરે છે એવી નૌકાઓ દ્વારા આક્રમણ - પડ્યું. બ. ૩, સુ. ૬૭
કરીને પરધનનું હરણ કરનારા, નિર્દય અને પોતાના પરભવને સુધારવાની ભાવનાથી રહિત એવા ચોર લોકો સમુદ્રની વચ્ચે જઈને માણસોની નૌકાઓનો નાશ
કરી નાખે છે. ३६. गामाइजणं अवहारगाणां चरिया
૩૬. પ્રામાદિજનોનાં અપહારકોની ચર્યા : णिरणुकंपा निक्कंखा गामागर-नगर-खेड-कब्बड-मडंब- જેનું હૃદય અનુકંપાથી શૂન્ય છે, જે પરલોકની પરવા दोणमुह-पट्टणासम-णिगम जणवए ते य धणसमिद्धे કરતા નથી એવા લોકો ધનથી સમૃદ્ધ ગ્રામ, આકર, પતિ |
નગર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પત્તન, આશ્રમ
નિગમ અને જનપદ એ બધાનો નાશ કરે છે. ' थिरहियया य छिन्नलज्जा बंदिग्गह-गोग्गहे य गिण्हंति, દઢ નિશ્રયી, લજ્જા રહિત તે ચોરલોકો માનવોને પણ લૂંટી दारूणमई निक्किवा निक्किया णियं हणंति, छिंदंति गेहसंधि । લે છે અને ગાયોને પણ ચોરી જાય છે. અતિદારુણ,
દયાહીન તે પોતાના સ્વજનોને પણ મારી નાખે છે, ઘરની દિવાલોને પણ તોડી પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org