________________
પ્રથમ વર્ગ
વ્યુત્પત્તિવાળે પણ છે માટે દેશીસંગ્રહમાં તેને સ્થાન આપવાની જરૂર નથી. કેઈ સંગ્રહકારેએ ઉકત “અજા” શબ્દને દેશી તરીકે જણાવેલ છે તે અયુકત કહેવાય.
એ “અજજ' વગેરે શબ્દો કયાં કેવી રીતે વપરાએલા છે તે બતાવવા ઉદાહરણરૂપ ગાથાઓ કહે છે?
ઉદાહરણગાથા—वीरअज्जरविः अल्लं बिरचयन् भिन्नमोहतिमिरोघः । अणुगोपीगीयमानः गिरिअंके जयति विहरन् ॥१॥ जगद्अव्वअम्बिकायाः पादान् दर्शयसि यदि न उज्जयन्ते । ततः तव अहं न दुहिता अल्ले! अम्मा त्वमपि न खलु मम ॥२॥
જેમણે મેહરૂપ અંધકારના સમૂહને ભેદી નાખે છે, જીણું ચેખાના ખેતરની રખેવાળી કરનાર ગોપીઓ જેમનાં ગાન ગાય છે એવા વીર જિનરૂપ કે વીર સ્વામીરૂપ સૂર્ય, દિવસને વિવેચતા, ગિરિ–પહાડ-ની પાસે વિહરતા જયવંતા વતે છે. (૧)
જે જગતની માતારૂપ અવિરતાદેવીના ચરણેને રિનાર પર્વતમાં તું ન દેખાડ તે હે માતા ! હું તારી દીકરી નહીં અને તે પણ મારી મા-અમ્મા-નહીં. (૨)
अको दूते, अक्का भगिनी, अप्पो पिता, अहं दुःखे । अंगुठी अवगुण्ठनम्, अगय-अयक्क-अयगा दनुजे ॥६॥ -તૂત
अंगुट्ठी-माधु-ढांक_-लाज काढवी અક્ષિ-વન
સાચો –નુગ-રાલય अप्प-आपा-पिता
જય જય –ાનવ-વા-ચડ્ડ-ને
કયા ! નહીં માનનારો. अह-दुःख अक्का
અહીંને “અક” શબ્દ “બહેન” અર્થને વાચક છે ત્યારે એક બીજે “માતા” અર્થને દ્યોતક પણ “અકકા” શબ્દ છે પરંતુ તે માતાવાચી “અકકા” શબ્દ અહીં ન લે. કારણ કે “માતાવાચક “અકકા' શબ્દ સંસ્કૃતસમ છે અને વ્યાકરણમાં પણ પ્રસિદ્ધ છે. વાઘ વ્યાકરણમાં કહ્યું છે કે-“હે અકકા ! એટલે હે માતા !” [કાતન્ન ૨-૧-૪૦]
બે અક્ષરવાળા શબ્દો પૂરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org