________________
૮૮
શીશબ્દસંગ્રહ
उणंदिय-आनंदित
ऊसाइय-विक्षिप्त-विक्षेपयुक्त उसलिय-रमांचयुक्त
उसायंत-खेदने लीधे ढीलु थq
श्रमने लीधे थाकी जवं ऊसाइय ઘનપૂરું કરીને અથ તિક્ષણ બતાવે છે. ऊसलिय
૩હરિત અથવાળે ફરિય શબ્દ ૩૪ ધાતુના આદેશમાંથી નીપજે છે [૮ : ૪ ૨૦૨ ] અર્થાત્ હરિત અર્થવાળે સ્ટિય શબ્દ દેશી નથી.
ઉદાહરણગાથા– ऊसायंतशरीरां ऊसाइयवलयनिपतनभयेन । ऊर्ध्वकरी ऊसलिये ऊणंदय सुभग ! विरहतन्वीं ताम् ॥१०७॥
હે સુભગ ! વિક્ષેપયુક્ત મન હોવાથી વલ-બલેયાં–પડી જશે એ પ્રકારના ભયને લીધે ખેદ થવાને કારણે જેનું શરીર ઢીલું થયું છે, હાથ ઊંચા છે, રોમાંચ થયે છે એવી અને વિરહથી દૂબળી થયેલી તેણીને તું આનંદિત કર.
ऊमुक्कियं विमुक्ते, ऊमुत्तियं उभयपाश्वघाते ।
ऊमुंभिय-ऊसुरुसुभिया च रुद्धगलरुदिते ॥१४२।। ऊसु क्य-विमुक्त-छूटो गयेल
ऊसुभिय । रुंधायेल गळा द्वारा समुत्तिय-बन्ने पडखांनो घा
ऊसुरुसुंभिय । रोवु-डुसकां भरवा ऊसुभिय
આ શબ્દને એક બીજો અર્થ “ઉલસિત’–‘ઉલાસવાળું છે પરંતુ એ અર્થમાં પુfમર શબ્દ દેશી નથી. એ અર્થવાળા કુંfમા શબ્દની ઉત્પત્તિ ૩ ૬ ના આદેશ દ્વા સમજવાની છે. [૮ ૪ ૨૦૨].
ઉદાહરણગાથા– ऊसुक्कियहासाया ऊमुत्तियदुःस्थितायाः तव विरहे । ऊसुभिएण तस्याः कृतं ऊसुरुसुभियं सखीनापि ॥१०॥
તારો વિરહ થવાથી જેણીનું હસવું છૂટી ગયું છે, બને પડખામાં ઘા થવાથી દુઃખી થઈ ગઈ છે એવી તેણીના ગળું રુંધાય એવા રવાને લીધે સખીઓને પણ ગળું રુંધાય એવું રેવું આવી ગયું.
[એક અર્થવાળા દીઘઊકારાદિ શબ્દ સમાપ્ત]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org