Book Title: Desi Shabda Sangraha
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 1027
________________ ૨૫૮ ના૦ ૭૮૩ દેશીશબ્દોનેા જે આ સંગ્રહ બનાવેલ છે તેનું નામ રત્નાવલિ દેશીશબ્દસગ્રહ છે પ્રાકૃતવ્યાકરણમાં તોળાદ્યઃ” ૮||૨૭૪| સૂત્રમાં કેટલાક દેશી શબ્દો નાંધી બતાવેલા છે, તેના કરતાં બીજા ઘણા ય શબ્દો જે ખાકી હતા તે તમામને આ સંગ્રહમાં મુનિપતિ આચાર્ય હેમચંદ્રે તે નાંધી બતાવેલા છે. અથવા પાઠાંતર પ્રમાણે (હેમચંદ્ર મુનિના વચનથી આ બધા શબ્દો નોંધી બતાવેલા છે) એટલે આ સંગ્રહ પ્રાકૃત વ્યાકરણુના એક શેષ ભાગ-પરિશિષ-સાત છે. એગ્ર સમજવુ જોઇએ. સોનુ ભઙ્ગ-કલ્યાણ થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1025 1026 1027 1028