________________
૧૯
તે ભૂષ કે ભૂમિપાલ કદી પણ ન કહેવાય. આ શબ્દ સ્વામિત્વ સંબંધને સૂચવે છે તેમ નશ્વર શબ્દ જલના ધારકપણાના સંબંધના સૂચક છે. ગ્રુપવાન શબ્દ વૃષના વાર્ષકપણાના સંબધતા સૂચક છે. નૃવાતા, નવવધૂ, સુપ્રિયા વગેરે શબ્દો પતિપણાના સબંધથી વ્યવહારમાં પ્રચલિત છે. આવા બીજા અનેક સબધા છે જેને લઈ ને શબ્દોના વ્યવહારમાં ઉપયોગ થાય છે. આ બધા યૌગિક શબ્દો છે અને તે વ્યુત્પત્તિ પ્રમાણે અને અનુસરનારા-અના મેાધક-હોવાથી ખરી રીતે વ્યુત્પત્તિવાળા છે.
અહી જે શબ્દ વિશે વ્યુત્પત્તિસૂચક નોંધા કરવાની છે તેમાં રૂઢ શદે પણ છે અને યૌગિક શબ્દો પશુ છે. જો કે દેશી શબ્દ વિશે આવા કેાઈ વિભાગ કોઈ દેશીશબ્દસ ગ્રહકારે બતાવેલ નથી છતાં અહીં આવા વિભાગને ધ્યાનમાં રાખીને વ્યુત્પત્તિલક્ષી નોંધા લખવાની છે. આ તેધમાં ઉણાદ પ્રકરણને આશ્રય લઈ ને નોંધા આપવાની છે તથા ધાતવઃ અર્થાન્તરેઽ' ! ૮ ૫ ૪ | ૨૫૯ ! અથવા ધાતવ અનેશાર્થી:'' (અર્થાત્ “ધાતુના જે અથ` મતાવેલ છે તે કરતાં તેને જીંદા અથ પણ થાય છે” અથવા “ધાતુના અનેક અર્થા છે” વૈયાકરણાએ કરેલ—દર્શાવેલ—એ વિધાનને તથા શાનામ અનેોડથઃ' એટલે શબ્દોના અનેક અર્થા છે એ વિધાનને પણ લક્ષ્યમાં રાખીને સરખેસરખા શબ્દો આપવાની રીત સ્વીકારેલ છે અને યૌગિક શબ્દોમાં પૂર્વક્તિ ગુણ ક્રિયા વગેરેના સંબંધને ધ્યાનમાં રાખીને પણ લખવાનું છે. આ સંગ્રહમાં મૂળ ધાતુ અને પ્રત્યયને વિભાગ કરી શકાય એવા જે શબ્દો યૌગિક જેવા માલૂમ પડ્યા છે તેવા શબ્દે વિશે જ તેધ આપેલ છે. ીજા શબ્દો વિશે નહી. આ હકીક્ત તે તે શબ્દોની તૈધમાં વિશેષ સ્પષ્ટ થઈ જશે. આ નોંધમાં 'ધ્રુષ્ણોરાઃ એવા સર્વ વ્યાકરણ પ્રસિદ્ધ નિયમન તા વારંવાર આશ્રય લેવામાં આવેલ છે તથા છાન્દસની રીત એટલે ચન્નુમ્ ના પ્રકારના પણ સર્વાંગ જ્યાં જરૂરત જણાઈ ત્યાં આશ્રમ લીધેલ છે. જ્યાં ર્માં વ્યુત્પત્તિ અંગે સ ંવાદક પ્રમાણુ મળ્યાં ત્યાં અનેક સ્થળેામાં સંવાદક વચન આપવા સાથે તેમના સ્થાનને નિર્દેશ કરેલ છે તથા ૐળાચઃ એટલે ઉણાદિ પ્રકરણનાં સૂત્રોના પણ વિશેષતઃ ઉપયાગ કરેલ છે. પાણિનીય વ્યાકરણમાં કળાયો વદુર્ગાા સૂત્ર કૃતના પ્રકરણમાં છે. પ્રાચીન વૈયાકરણાએ કલ્પેલા સૌત્ર ધાતુએને પણ ઉપયેાગ કરેલ છે ત્યાં ત્રા સૌ એવા સંકેત જણાવેલ છે. અને જ્યાં સૌત્રધાતુ નવે ક૨ેલ છે ત્યાં કેવળ અે જણાવેલ છે.
૧ આવું સૂત્ર પાણિનીય વ્યાકરણમાં કા૧૦ા છે.
૨ આ સૂત્ર સિદ્ધહેમ વ્યાકરણમાં પાંચમા અધ્યાયના બીજા પાનું છેલ્લુ સૂત્ર છે અને તે કૃત પ્રકરણમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org