________________
૪૩૬
દેશીશબ્દસ ગ્રહ
इति रत्नावलिनामा देशीशब्दानां संग्रहः एषः । આાજરળ છેચરોલઃ રચિતઃ શ્રીહેમચન્દ્રમુનિપતિના' ।।૭૮
‘રત્નાવલિ’ જેનુ' ખીજુ નામ છે એવા આ દેશી શબ્દને સ’બ્રહ આ પ્રમાણે શ્રીહેમચંદ્ર મુનિપતિએ રચ્ચે છે. અથવા ‘મુનિવયળા' એવા પાઠાંતર પ્રમાણે શ્રીહેમચંદ્રમુનિના વચનથી-કહેવાથી-૨થ્યા છે. આ રચના, આઠમા અધ્યાયરૂ૫ પ્રાકૃત વ્યાકરણનુ એક પરિશિષ્ટ છે. મૂળ સૂત્રેા તથા તે સૂત્રેાની વૃત્તિ સ્વાપણ છે-પેાતે જાતે જ મનાવેલ છે. એવા સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના આઠમા અધ્યાયને આ પ્રમાણે આ લેશરૂપ-અલ્પરૂપ-શેષ ભાગ છે—પરિશિષ્ટરૂપ છે તથા એવું ખીજુ નામ રત્નાવલિ’ છે અને આચાય હેમચંદ્રે કે ડેમચંદ્રના કડવાથી (પાઠાંતર) બનાવેલ છે અર્થાત્ આ સગ્રહું આઠમા અધ્યાયની પૂર્તિ રૂપ છે.
ए प्रमाणे आचार्य हेमचन्द्रे रचेला भने पोतानी बनावेली टीकावाळा देशीशब्दसंग्रहनी वृत्तिनो आठमो वर्ग पुरो थयो ।
देशीशब्दसंग्रहना मूलभागनो
तथा
वृत्तिभागनो गुजराती अनुवाद समाप्त
૧ પૂનાની મુદ્રિતપ્રતિમાં મુખિવચળા એવા પાઠ મળેલ છે તેથી ઉપર મુજસ્થ્ય ખીજો અર્થ જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org