SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ દેશીશબ્દસ ગ્રહ इति रत्नावलिनामा देशीशब्दानां संग्रहः एषः । આાજરળ છેચરોલઃ રચિતઃ શ્રીહેમચન્દ્રમુનિપતિના' ।।૭૮ ‘રત્નાવલિ’ જેનુ' ખીજુ નામ છે એવા આ દેશી શબ્દને સ’બ્રહ આ પ્રમાણે શ્રીહેમચંદ્ર મુનિપતિએ રચ્ચે છે. અથવા ‘મુનિવયળા' એવા પાઠાંતર પ્રમાણે શ્રીહેમચંદ્રમુનિના વચનથી-કહેવાથી-૨થ્યા છે. આ રચના, આઠમા અધ્યાયરૂ૫ પ્રાકૃત વ્યાકરણનુ એક પરિશિષ્ટ છે. મૂળ સૂત્રેા તથા તે સૂત્રેાની વૃત્તિ સ્વાપણ છે-પેાતે જાતે જ મનાવેલ છે. એવા સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના આઠમા અધ્યાયને આ પ્રમાણે આ લેશરૂપ-અલ્પરૂપ-શેષ ભાગ છે—પરિશિષ્ટરૂપ છે તથા એવું ખીજુ નામ રત્નાવલિ’ છે અને આચાય હેમચંદ્રે કે ડેમચંદ્રના કડવાથી (પાઠાંતર) બનાવેલ છે અર્થાત્ આ સગ્રહું આઠમા અધ્યાયની પૂર્તિ રૂપ છે. ए प्रमाणे आचार्य हेमचन्द्रे रचेला भने पोतानी बनावेली टीकावाळा देशीशब्दसंग्रहनी वृत्तिनो आठमो वर्ग पुरो थयो । देशीशब्दसंग्रहना मूलभागनो तथा वृत्तिभागनो गुजराती अनुवाद समाप्त ૧ પૂનાની મુદ્રિતપ્રતિમાં મુખિવચળા એવા પાઠ મળેલ છે તેથી ઉપર મુજસ્થ્ય ખીજો અર્થ જણાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016081
Book TitleDesi Shabda Sangraha
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1974
Total Pages1028
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy