________________
3
અપભ્રંશ શબ્દને પ્રાચીન પરંપરાએ ચાલી આવેલી અમુક પ્રકારની ભાષાના સૂચક સમજવાને છે. પૃષ્ઠ—૧ ૫′ક્તિ-૧૨
સિદ્ધહેમ॰ આચાય હેમચંદ્રે રચેલ આ અઘ્યાયવાળા સંપૂર્ણ વ્યાકરણનુ નામ સિદ્ધહેમશબ્દાનુશાસન છે. આ નામમાં ‘સિદ્ધુ' શબ્દ રાજા સિદ્ધરાજને સૂચક છે અને ‘હેમ’ શબ્દ આચાય હેમચંદ્રના સૂચક છે. આચાર્ય હેમચન્દ્રે રાજા સિદ્ધરાજની પ્રેરણાથી અને સહાયતાથી આ વ્યાકરણ રચેલ છે. આ હકીકત આચાયે આઠમા અધ્યાયને અંતે આપેલા પ્રશસ્તિ શ્લાકો સ્પષ્ટ જણાવેલ છે “તેનાતિવિસ્તૃત—વુરામ--વિપ્રીન્—
शब्दानुशासनसमूह कदर्थितेन ।
अभ्यर्थितो निरवमं मुनिहेमचन्द्रः शब्दानुशासनमिदं विधिवद् व्यधत्त " ||
“બીજાં અનેક દુર્ગંધ, અવ્યવસ્થિત અને લાંબાં લાંબાં વ્યાકરણાને જોઈ તે રાજાને એમ થયુ કે ગુજરાતના વિદ્યાર્થી માટે અને એ રીતે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ માટે કોઈ એક સુખાધ, વ્યવસ્થિત અને અતિશય લાંખું નહીં. તેમ અતિશય ટું નહીં. એવું કાઈ શબ્દાનુશાસન હોય તે! ઠીક, આમ વિચારીને રાજા સિદ્ધરાજે આ અંગે આચાય હેમચંદ્રને વિનતિ કરી, તેથી આચાયે આ વ્યાકરણને વિધિપૂર્વક બનાવેલ છે.’'
અથવા
રાજાનું નામ જણાવવા આચાયે માકણુસૂચક નામમાં આદિ શબ્દ સિદ્ધ રાખેલ છે અને પેાતાનું—કર્તાનું નામ જણાવવા પાછળ ‘હેમ’ શબ્દ ‘હેમચ’દ્ર' શબ્દ મુકેલ છે. એટલે નામ ‘સિદ્ધ હેમશબ્દાનુશાસન' અથવા સિદ્ધ હેમચંદ્રશબ્દાનુશાસન’ સમજવું.
આ ખાખત પ્રભાવક્રચરિતમાં જે હકીકત બતાવેલ છે તેના સાર આ પ્રમાણે છે—જ્યારે રાજા સિદ્ધરાજે માળવા દેશ ઉપર જય મેળવ્યેા ત્યારે માળવાની રાજધાની અવંતીમાં રાજા ભોજને એક માટે ગ્રંથભડાર હતા તેને રાજાએ જોયા. તેમાંથી મળી આવેલી ભાજવ્યાકરણની પેાથી જોઈ તે રાજાને વિચાર્ થયેા કે મારા દેશના વિદ્યાર્થિએ માટે આ વ્યાકરણ નહીં’ ચાલે તેથી એ માટે કોઈ એક સ્વતંત્ર વ્યાકરણુ બનવું જોઈ એ. આ રીતે વિચારીને રાજાએ આચાર્ય હેમચંદ્રને નવુ સ્વતંત્ર વ્યાકરણ રચવાની વિનંતિ કરી અને આચાય ને જે સહાયતા જોઈ એ તે બધી જ પુરી પાડી એટલે આચાય હેમચંદ્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org