________________
ઇટા: તથા સમાજનાત્ gષ નિવટવઃ તથા સમાત મોત નિપveઃ (-નિરુકત પૃ૦૬-( માં આપેલ સંક્ષિપ્ત પાઠ છે)
વેદના વ્યાકરણમાં, પાણિનીય વ્યાકરણ વગેરે વ્યાકરણમાં તથા કચ્ચાયતના પાલિ વ્યાકરણમાં તથા ચંડથી માંડીને હેમચંદ્ર સુધીના પ્રાકૃત વૈયાકરણોમાં તમામ શબ્દોની નિષ્પત્તિ બતાવવાની રીતમાં કઈ તફાવત નથી, આમ છતાં પૂત વ્યાકરણોમાં માત્ર એક દેશ્ય પ્રાકૃત શબ્દોની નિષ્પત્તિ સમજાવવા સારુ કઈ પણ પૂર્વાચાર્ય ડે ઘણે પણ પ્રયાસ કરેલ જણાતું નથી. એમ માનવામાં તથા મનાવવામાં આવેલ છે કે દેશ્ય શબ્દોમાં મૂળ પ્રકૃતિ અંશ તથા અમુક પ્રત્યય અંશ એવો વિભાગ થઈ શકતું નથી તેથી એ શબ્દોની નિષ્પત્તિ સમજાવી શકાય એમ જ નથી.
જે પ્રાચીન પંડિતોએ પોતાના સમયની પ્રચલિત ભાષામાંથી મૂળ ધાતુઓ શેધી કાઢ્યા તેમને માટે દેશ્ય શબ્દોની નિષ્પત્તિને સમજાવવાનું કામ જરા ય દુષ્કર કે દુર્ઘટ તો નથી જ તેમ છતાં આ નથી બન્યું તે ખરી બીના છે.
આ અંગે ગમે તે કારણ છે પણ આજ સુધીમાં જે જે ગ્રંથે દેશ્ય શબ્દો વિશે ઉપલબ્ધ થયેલ છે તે તમામ ગ્રંથે દેશ્ય શબ્દોના માત્ર અર્થસૂચક સંગ્રહ ગ્રંથે જ છે, કોઈ પણ ગ્રંથ એવો મળતા નથી જેમાં દેશ્ય શબ્દોની નિપત્તિ બાબત કેઈ સાધનાક્રમ બતાવેલ હોય.
આચાર્ય હેમચંદ્ર રેલી દો' ની વૃત્તિમાં દેશી શબ્દસંગ્રહકારોનાં જે અનેક નામે આપેલાં છે તે ઉપરથી ચોકખું માલુમ પડે છે કે અર્થબોધ સાથેના માત્ર દેશી શાદોના સંગ્રહ કરે એ વિશિષ્ટ પંડિત થઈ ગયેલા છે પણ આપણું કમનસીબીને લીધે તે તે સંગ્રહકારોને કેઈ સંપૂર્ણ એવો સંગ્રહ ગ્રોથ ઉપલબ્ધ હોય તેમ જણાતું નથી અથવા કદાચ એ સંગ્રહકારોના ગ્રંથ કે કોઈ ગ્રંથ લીંબડી, ખંભાત, પાટણ, જેસલમેર, બીકાનેર વગેરે સ્થળના પુસ્તક ભંડારોમાં અથવા કેઈના પિતાના ખાનગી સંગ્રહમાં પણ હજી સુધી પડી રહ્યો હોય અને તે અંગે કોઈએ કશી તપાસ ન કરી હેમ એમ પણ બનવાજોગ છે. અતુ. એ ગમે તેમ છે પણ આપણી ખુશનસીબી છે કે આપણી સામે આચાર્ય હેમચંદ્રનો તેમની પિતાની વ્યાખ્યા સહિત રેલી સદ્ ઉપલબ્ધ છે જે વાચાની સામે પ્રસ્તુત છે.
જે વૈયાકરપારિવાદ ને બદલે વાદ જીવન ત , , નીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org