________________
છે ત્યારે કેટલાક લોકે “ગયે તો અથવા “ તે એમ પણ બેથે છે કેટલાક લોકે પીપળે' એમ બોલે છે ત્યારે કેટલાક લેકે “પંપળો” એમ બેલે છે. કેટલાક લોકો “નથી એમ બેલે છે ત્યારે કેટલાક લોકે “નશ્ચ” અથવા “નાથ” એમ પણ બેલે છે. આ બધા બેલનારા સમગ્ર ગુજરાત દેશના વતની છે અને ગુજરાતી ભાષા બેલનારા છે. એટલે અમુક પ્રદેશની ગુજરાતીનું ઉચ્ચારણ શુદ્ધ છે અને અમુક પ્રદેશની ગુજરાતીનું ઉચ્ચારણ અશુદ્ધ છે એમ કહેવું જરા ય યુક્તિસંગત નથી પણ એમ કહી શકાય કે અમુક પ્રદેશની ગુજરાતી ભાષાના ઉચ્ચારણ કરતાં અમુક પ્રદેશની ગુજરાતી ભાષાનું ઉચ્ચારણ થોડું જુદું છે. આ રીતે જ અવેસ્તાની ભાષા, વેદની ભાષા, ઉપનિષદોની ભાષા, પાલિપિટની ભાષા, જૈન આગમોની ભાષા, અને તે તે કાળની પ્રાચીન લોકભાષાઓના શબ્દોના ઉચ્ચારણે જરૂર જુદાં જુદાં હેવાનાં એટલે અવેસ્તાની ભાષાની અપેક્ષાએ ઋદની ભાષાનું, વેદાની ભાષાની સરખામણીમાં પાણિનીયની સંસ્કૃત કહેવાતી ભાષાનું, એ સંસ્કૃત કહેવાતી ભાષાની અપેક્ષાએ ઉપનિષદોની તથા સમ્રાટ અશોકની ધર્મલિપિઓની, તથા બૌદ્ધ પિટકની અને જૈન આગમોની તથા પ્રાચીન લોકપ્રચલિત ભાષાઓનાં જુદાં જુદાં ઉચ્ચારણે હેય એ સ્વાભાવિક છે પણ એમાં અમુક જ ઉચ્ચારણવાળો પ્રયોગ શુદ્ધ અને બીજી જાતના જુદા ઉચ્ચારણવાળા શબ્દનો પ્રયોગ અશુદ્ધ એવું કદી ન કહી શકાય. પણ એમ જરૂર કહી શકાય કે એક જ કાળે કરીને સ્થળ ભેદે જુદાં જુદાં ઉચ્ચારણો થાય છે, થતાં આવ્યાં છે પણ એ બધામાં સળંગસૂત્ર એક લેકભાષા ઝળકી રહેલ છે જે તે તે પ્રજાને એકતાના સૂત્રમાં પડી રહેલ છે છતાં ય ભાષાના ભક્ત લકેએ અને વિશેષતઃ સાંપ્રદાયિક અને ધર્મસંપ્રદાયના ઝનુની પુરેહિત પંડિતાએ આ શુદ્ધ અને અશુદ્ધ ઉચ્ચારણોની, સંસ્કૃત અને અસંસ્કૃત-અપભ્રષ્ટ–ઉચ્ચારણોની ઈદ્રજાળ જરૂર ઊભી કરેલ છે અને સંસ્કૃત ભાષા સર્વ ભાષામાં શિષ્ટ છે એવું પણ પ્રચલિત કરેલ છે. ખરી રીતે તે શુચિતા, શુદ્ધતા, શિષ્ટતા વગેરે ગુણો શુચિ વિચારોની અને પવિત્ર આચારોની સાથે સંબંધ ધરાવે છે પછી એ વિચારો ગમે તે ભાષામાં ગુંથાયા હોય એટલે શુદ્ધતા કે શિષ્ટતાનો આરોપ કરે છે તે વિચારોની તથા આચારની અપેક્ષાએ કરી શકાય પણ ભાષા કે શબ્દોની અપેક્ષાએ નહીં. જેમ પિોષાકને ભભક શુદ્ધતા કે શિષ્ટતાને એકાંત સૂચક નથી તેમ શબ્દોને કે ભાષાને ભભક એકાંત શુદ્ધતા કે શિષ્ટતાને દ્યોતક નથી. ચાર અને લફંગા લકે પણ શુદ્ધ ભાષા બેલી શકે છે અને સરળ અને ભદ્ર લેકે પ્રચલિત ભાષાવડે પોતાને વ્યવહાર ચલાવે છે એટલે કવિએ ખરું કહેલ છે કે “ભાષાને શું વળગે ભૂર કણમાં જિતે તે નર શર”. તાત્પર્ય એ કે અહીં વપરાયેલ અપભ્રષ્ટ અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org