________________
દેશી શબ્દસંગ્રેડ
કેઈ શિકારીએ પિતાના તીણ ભાલો વડે સાપને મારવાને પ્રયાસ કર્યો છતાં સાપ નહીં મરાય એટલે શિકારી સાપને મારવા માટે અસમર્થ બન્યો–એ જોઈને ગામડામાં રહેનારી એ શિકારીની વહુએ ભારે બહાદુર છે' એમ કહીને તે શિકારીની હાંસી ઉડાવી.'
આ પ્રમાણે પાડોલ નામના સંગ્રહકારની ચકખી ભૂલ છે અને એટલું જ નહીં પણ નવા નવા આધુનિક દેશીસંગ્રડકારોએ તથા તે સંગ્રહકારના ગ્રંથ ઉપર વિવેચન કરનારાઓએ આવી તે કેટલીયે ભૂલે કરેલી છે, તેમને અહીં શી રીતે ગણાવાય ? અથવા બીજાના દે બતાવવાથી લાભ પણ શું છે? આ તે અભ્યાસીઓને મેહ-ભૂલ-દૂર થાય તે માટે પ્રસંગોપાત્ત અહીં આટલું જણાવવું પડેલ છે. વધારે કહેવાથી શું ? ઉદાહરણગાથા– सरिवायम्मि सराहयघोरे संवेल्लियं कृणु (कुरु) मानम् । यत् सीहरयसलओ कुप्यति असंवट्टि मदनः ॥५७४।। - જ્યારે સાપની જે ઘર-ભયાનક ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે માનને–અભિમાનને-ઢાંકેલું રાખ-માનને જાહેર ન કર–માન ન કર. કારણ કે, ધોધમાર વરસાદને લીધે પ્રેરિત થયેલે કામદેવ ખુલ્લી રીતે કોપ કરે છે.
संधासय-समसीसी स्पर्धायाम् , समुग्गियं प्रतीक्षितके ।
सत्थइयं साणइयं तेजयिते, स्मृते सरभेयं ॥७१९॥ संधासम । स्पर्धा-संधर्षक
सत्थइयो तेजस्वी करवु-सराणे चडावीने समसीसी)
साणइय धारवाळु करवू-उत्तेजित करवू समुग्गिय-वाट जोवी-प्रतीक्षित . सरभेय-स्मरण करेलु अथवा स्मरण.
કેઈ સંગ્રહકારે કહેલ છે કે, સમુfજાય એટલે “પ્રતિપાલિત. અહીં અમે “પ્રતિપાલિત' શબ્દનો અર્થ “પ્રતીક્ષિત' કરેલ છે પણ જે પ્રતિપાલિત' શબ્દનો અર્થ માત્ર પાલન-રક્ષણહોય તે પણ અમને વાંધો નથી. અર્થાત્ સમુદ-પ્રતિપાલિત-રક્ષિત એમ પણ અર્થ થઈ શકે. આ માટે સહુદય પુરુષો જ પ્રમાણરૂપ છે. ઉદાહરણગાથા— साणइए सत्थइओ संघासयउधुरे ससमसीसी। समरसमुग्गियखिन्नारिभूपसरमेयसार्थोऽसि ॥५७५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org