________________
દેશી શબ્દસંગ્રહ
જેમ જેમ પુત્રવધૂ પાડેશીના ઘરમાંથી આવતા સાવરણીના શબ્દને સાંભળે છે તેમ તેમ તે, સવારના પહોરમાં પતિ વિશે ઝૂરતી જાર પુરુષથી મુક્ત થાય છે– છૂટી થઈ જાય છે, તથા–
ત મૂકી રાતિનિ કરવાના
वद्धणियाइ प्रहारो दत्तः असत्या देवरस्य" ॥ તથા –
જુઓ તે ખરા કે, કોઈ બીજામાં આસક્ત એવી અસતીએ વધારે પડતી હાંસીનાં વચને બે લતા એવા દેવરને–દેરનેસ વરણી વડે પ્રહાર કર્યો–સાવરણી વડે મા.
આ રીતે અભિમાનચિહને પણ પિતાના ઉદાહરણમાં હુક્કળિ અને રક્તજિ એ બન્ને શબ્દોને “સાવરણ અર્થ જ બતાવેલ છે. છેવટે ગ્રંથકારશ્રી કહે છે કે, આ રીતે ઘણું દેશી સંગ્રહનું પર્યાલચન કરીને રમુજી વગેરે શબ્દ “સાવરણી અર્થના છે એમ અમે નિશ્ચય કરે છે. ઉપર જે માળિયા શબ્દ જણાવેલ છે તેને સમાનાર્થક પર્યાય સં૦ માર્જીનિ શબ્દ છે. એ મૃગ-એટલે “સાફ કરવું –ધાતુ ઉપરથી આવેલ છે–સં) ઉદાહરણગાથા––
संडोलिओ असि तदा समुच्छणिकरायाः सोहणोहस्त । लक्ष्यते सच्चवि सिद्ध संगोढणाघरेण तव ॥५७९॥
હે સાવરણીને હાથમાં રાખનારા ! જેણીના હાથમાં સાવરણી છે એની પાછળ પાછળ તે વખતે તું ગયેલ છે. તારા હોઠ-આઠ– ઉપર ઘા થયેલે છે એથી એમ જણાય છે કે, તારુ અભિપ્રેત સિદ્ધ થયેલ છે.
परितापिते सण्णत्तियं च, संपत्तिया बाला ।
संदट्टयं च संलग्नके, सच्चेवियं रचिते ॥७२४॥ सण्णत्तिय-परिताप अथवा परिताप | संदट्टय | संलग्न-सारी रोते जोडायेलपामेलु
| संदट्ट । सारी रीते लागेल-संदृढ संपत्तिया-बाला-कुमारी-संपत्निका । सच्चेविअ-रचेलु-रचित
સિરિયા શબ્દ પિપ્પલોનાં પત્ર-પાંદડાં-ને પણ બોધક છે એમ કેટલાંક ઉદાહરણે પરથી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org