________________
દ્વિતીય વર્ગ
૧૦૭ કવિઓમાં અતિપ્રસિદ્ધ નથી તેથી જ અહીં વ્યુત્પન્ન આ શબ્દને પણે નેંધ પડ્યો છે.
SE२५॥थाप्रियकविसकच्छर ! त्वं कल्यां कस्सं इव मुश्च अनेन हि । कल्लोल-अकलि-कच्च-अकोढुंबाणं मन्यते-(ज्ञायते) न मेदः ॥१३०॥
મદ્યરૂપ કચરાને પ્રિય સમજનાર હે! તું મદ્યને કચરાની પેઠે મૂકી દે, કારણ કે, એ પીવાથી શત્રુ અને અશત્રુને તથા કાર્ય અને અકાર્યને ભેદ જાણી શકાતું નથી.
कवयं भूमिच्छत्रे, नालिकवल्ल्यां च कलंबू ।
उपसर्पिते कमिओ, कीटीभेदे करोडी च ॥१७७॥ कवय-भूमिच्छत्र-चोमासामां फूटी कमिभ-उपसर्पित-पासे गयेल. नोकळनारा बिलाडोना टोप
करोडो-एक प्रकारनी कीडी. कलंबु-नालिक नामनी वेल
घारगाथाकि ते ऋद्धि प्राप्ताः पिशुनाः ये प्रणयिनोऽपि तापयन्ति । कवय-कलंबूउ वरं कमियकरोडीण ददति ये छायाम् ॥१३१॥
જેઓ સ્નેહિઓને પણ તાવે છે એવા ઋદ્ધિને પામેલા તે પિશુનેહરામખ-શા કામના છે? એમના કરતાં તે બિલાડીના ટેપ અને નાલિક નામની વેલ સારાં છે કે જેઓ પાસે આવેલી કીડીઓને છાંયે તે આપે છે.
कयलं अलिञ्जरे, कंदलं कपाले, छुरिकायां कट्टारी ।
कसरो अधमबलीवर्दे, कंटाली रिंगणीए च ॥१७८॥ कयल-अलिंजर-अलजर-मोटो सुंडलो. । कसर-हलको बळद. कंदल-कपाळ.
कंटालि-रिंगणी-कांटावाळी रिंगणीनो कट्टारि-कटार-छरो.
छोड. ઉદાહરણગાથાतव सितकट्टारीस्फुटितकंदलो बर्बरः कयलतुंदो । कसर इव सिद्धनरपते ! लोटति कंटालिसंकुलनद्याम् ॥१३२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org