________________
દેશી શબ્દસ ગ્રહ
२१ गाथा-- कभयनिलोनब्रमरे वद्धिसंछन्नवणइमूले । गतिवग्गय अपि मा कुरु प्रिय ! वग्गेज्जम्मि मध्यदिनतापे ॥५१७॥
જ્યારે ગાયોના ટેળાથી વૃક્ષોના શ્રેણિનાં મૂળ ઢંકાયેલાં છે અને ભમરા કમળના મધ્યભાગમાં લીન થયેલા–બેસી ગયા છે એવા મધ્ય हिनना-५२१ सपा२ना-भूम तापने भरे सपोरे-हे प्रिय ! तु જવાની વાત પણ ન કર.
लघुजलबहे वहोलो वाहलि-विरया च, वज्जिअं दृष्टे ।
अर्थे च वव्वाडो, प्रमथेषु तथा च वंगच्छा ॥६४९॥ बहोल ) पाणीनो नानो प्राह-वहेळो । वव्वाड-अर्थ-धन. वाहलि -विरडो-बेरो
वंगच्छ-महादेवना सेवको-महादेवना विरय
गणो वज्जिा -जोयेलु-दीठेलु महारगाथा
मा वाहलीतः विरयं भ्रम किम् अत्र दृष्टम् ? कथय । नुष्टे वंगच्छेशे समयवहोलम्मि भवति वव्वाडो ॥५१८॥
એક વહેળાથી બીજા વહેળા તરફ ભમ્યા ન કર, અહીં તે શું જોયું ? તે કહે, મહાદેવજી તુષ્ટ થાય ત્યારે સમયરૂપ વહેળામાં અર્થ-ધન–લાભ થઈ જાય છે.
वप्पीहो स्तूपे, वहुरा च शिवा, वट्टिवं च परकायें ।
नकुले च वग्गोओ, कनिष्ठश्वश्रूः वहुव्वा च ॥६५०॥ वप्पीह-स्तूप-थूभ-ढूवो-माटी वगेरेनो ।
वग्गोअ-नोळियो कट-ढगलो.
वहुव्वा-नानी सासू-काकाजीनी स्त्री वहुरा-शियाळण-शिवा वट्टिव-बोजानु काम-पारकु काम. उहाहरगाथा
यत् मन्यते वहुव्वाण वहिवं मम कार्यवप्पीह । तत् सखि ! मार्गप्रदक्षिणवहुरा-वग्गोअदर्शनप्रभावः ॥५१९॥
હે સખી ! મારી નાની સાસૂઓના કાર્યના ઢગલાને તે પારકું કામ માને છે. કારણ કે. જયારે એ જતો હતો ત્યારે શિયાળણી અને નોળિયે તેની જમણી બાજુએ જતાં દેખાયાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org