________________
દ્વિતીય વર્ગ
૧૧૩ પ–સંસ્કૃતના ર૪ શબ્દ ઊપરથી આ જવ ને ઊપજાવી શકાય ખરે; પરંતુ સમૂદ અર્થવાળો દઇ શબ્દ, કવિઓમાં અતિપ્રસિદ્ધ નથી તેથી એ વ્યુત્પન્ન શબ્દને પણ અહીં દેશી તરીકે નૈધ પડ્યો છે.
ટા શિક્ષકો કહે છે કે વડા એટલે કપડાને એક ભાગ-કપડાને છેડે”.
–૧૭૪મી ગાથાના ઉત્તરાર્ધમાં જણાવેલા નિયમ પ્રમાણે ૩ અને જેને અદલબદલે થતાં રોસ્થર અને યુથર એમ બન્ને શબ્દ નીપજે છે.
ઉદાહરણગાથા– अपकंबरय ! कहेडय ! कोत्थरकइयंकसेवनात् लभसे । गुणकइयंकसई तथा यशाकुक्कुरुडं श्रीकडप्पं च ॥१४२॥
વિજ્ઞાન વિનાના હે જુવાન ! વિજ્ઞાનના સમૂહની સેવા કરવાથી તું ગુણના સમૂહને, યશના ઢગલાને અને લક્ષમીના કડલાને પામે છે.
मधपरिवेषणभाण्डे करिया तथा कोत्तलंका च । - कण्णासो अन्ते, करम्बे कक्कस-कक्कसारा अपि ॥१८८॥
our-છેલો. જરિયા ) મા વીરસવાનું પત્ર- कोत्तलंका । दारु पीरसवार्नु ठाम. ककसार
– અને રોલાનો જવો.
५९ ઉદાહરણગાથાमदकोत्तलंकशकुन रथ्याकण्णासयम्मि दृष्ट्वा । मनोरुचितकक्कसआसवमदकरियं लभसे कक्कसारं च ॥१४३।।
શેરીના છેડે મધ ભરેલ મદ્ય પીરસવાના પાત્રનું શકુન જોઈને તું મનગમતા કરંબાથી યુક્ત આસવ ભરેલ મદ્ય પીરસવાના પાત્રને અને કરંબાને પામે છે.
दौवारिके कंठिय-कडइल्ला तथा च कडअल्लो । कडअल्लो कण्ठे, कद्दमिओ महिषे, करमरी बन्दी ॥१८९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org