SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય વર્ગ ૧૧૩ પ–સંસ્કૃતના ર૪ શબ્દ ઊપરથી આ જવ ને ઊપજાવી શકાય ખરે; પરંતુ સમૂદ અર્થવાળો દઇ શબ્દ, કવિઓમાં અતિપ્રસિદ્ધ નથી તેથી એ વ્યુત્પન્ન શબ્દને પણ અહીં દેશી તરીકે નૈધ પડ્યો છે. ટા શિક્ષકો કહે છે કે વડા એટલે કપડાને એક ભાગ-કપડાને છેડે”. –૧૭૪મી ગાથાના ઉત્તરાર્ધમાં જણાવેલા નિયમ પ્રમાણે ૩ અને જેને અદલબદલે થતાં રોસ્થર અને યુથર એમ બન્ને શબ્દ નીપજે છે. ઉદાહરણગાથા– अपकंबरय ! कहेडय ! कोत्थरकइयंकसेवनात् लभसे । गुणकइयंकसई तथा यशाकुक्कुरुडं श्रीकडप्पं च ॥१४२॥ વિજ્ઞાન વિનાના હે જુવાન ! વિજ્ઞાનના સમૂહની સેવા કરવાથી તું ગુણના સમૂહને, યશના ઢગલાને અને લક્ષમીના કડલાને પામે છે. मधपरिवेषणभाण्डे करिया तथा कोत्तलंका च । - कण्णासो अन्ते, करम्बे कक्कस-कक्कसारा अपि ॥१८८॥ our-છેલો. જરિયા ) મા વીરસવાનું પત્ર- कोत्तलंका । दारु पीरसवार्नु ठाम. ककसार – અને રોલાનો જવો. ५९ ઉદાહરણગાથાमदकोत्तलंकशकुन रथ्याकण्णासयम्मि दृष्ट्वा । मनोरुचितकक्कसआसवमदकरियं लभसे कक्कसारं च ॥१४३।। શેરીના છેડે મધ ભરેલ મદ્ય પીરસવાના પાત્રનું શકુન જોઈને તું મનગમતા કરંબાથી યુક્ત આસવ ભરેલ મદ્ય પીરસવાના પાત્રને અને કરંબાને પામે છે. दौवारिके कंठिय-कडइल्ला तथा च कडअल्लो । कडअल्लो कण्ठे, कद्दमिओ महिषे, करमरी बन्दी ॥१८९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016081
Book TitleDesi Shabda Sangraha
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1974
Total Pages1028
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy