________________
દેશી શબ્દસંગ્રહ
अंकार । -सहायता
अत्थार-सहायता
જુદા જુદા પણ લેપાએલી વિભક્તિવાળા સમઝવા. એમ હોવાથી એ બન્નેને અંત્ય સ્વર હસ્વ છે.
ઉદાહરણગાથાअबेसिप्रदेशस्थिता अग्घाडअवेसिलग्नवस्त्रमिषात् । નયનના તેના પતિ ચત્ તત્ અતિ સૂઝથા (૬)
અઘેડાના ભેગળમાં ભરાએલ વસ્ત્રનું બાનું કરીને ઘરના બારણાના ભગળ પાસે ઉભેલી તું જેને નયનરૂપકમળના છેડા-ખૂણા–વડે-ત્રાંસી આંખવડે-જુએ છે તે [ તે બાબત હવે ] લાજ-શરમ-થી સયું” અર્થાત્ શરમાવાની જરૂર નથી.
अंकारो अत्थारो साहाय्ये, अत्थुडं लघुके ।। अक्कंतं च प्रवृद्ध, अंबोच्ची पुष्पलाव्याम् ॥९॥
अकंत-प्रवृद्ध-वधारे वधेलु-फेलाएलु
अंबोच्ची-फूलोने लणनारी-छुटनारी भत्थुड-लघु-हळवू-नानु-थोडं
अंबोच्ची
આમ્ર-અંબઉચી=અબે ચી” આવી વ્યુત્પત્તિ-સાધના-હેય તે અંબચ્ચી’ શબ્દને દેશી ન સમઝવે. પરંતુ એવી વ્યુત્પત્તિ કરતાં અંબે ગ્રીનો અર્થ “આંબાનાં ફેને જ ચૂંટનારી સમઝવાને અર્થાત્ ફૂલમાત્રને ચૂંટનારીના અર્થમાં “અંબેચી’ શબ્દ દેશી છે અને આંબાનાં ફૂલેને જ ચૂંટનારી'ના અર્થમાં એ શબ્દ વ્યુત્પન્ન છે અર્થાત્ દેશી નથી.
ઉદાહરણગાથા— कुसुमायुधअंकारं अंबोच्चीणं च करोति अत्थारं । मलयसमीरः अतिअत्थुडोऽपि अकार्षीत् किम् अक्कंतो ? ॥ (६)
અતિશય હળવો એ પણ મલયને પવન કામદેવને સહાયતા કરે છે અને ફૂલેને ચુંટનારીઓને ય સહાયતા કરે છે, પરંતુ જો એ પવન વધેલો હોત તે શું કરત ? અર્થાત મહેચના સાધારણ પવનથી પણ કામદેવ અને માલણે એ બન્ને ઉત્તેજિત થયાં તે પછી જે એ પવન વધારે હેત તો શું થાત ?
धनवति अहेल्लो, अवियं भणिते, गते अट्टो । अज्झत्थो आगतके, अइणं गिरितटम्, अणंतं अवमाल्ये ॥१०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org