SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ દેશી શબ્દસંગ્રહ अंकार । -सहायता अत्थार-सहायता જુદા જુદા પણ લેપાએલી વિભક્તિવાળા સમઝવા. એમ હોવાથી એ બન્નેને અંત્ય સ્વર હસ્વ છે. ઉદાહરણગાથાअबेसिप्रदेशस्थिता अग्घाडअवेसिलग्नवस्त्रमिषात् । નયનના તેના પતિ ચત્ તત્ અતિ સૂઝથા (૬) અઘેડાના ભેગળમાં ભરાએલ વસ્ત્રનું બાનું કરીને ઘરના બારણાના ભગળ પાસે ઉભેલી તું જેને નયનરૂપકમળના છેડા-ખૂણા–વડે-ત્રાંસી આંખવડે-જુએ છે તે [ તે બાબત હવે ] લાજ-શરમ-થી સયું” અર્થાત્ શરમાવાની જરૂર નથી. अंकारो अत्थारो साहाय्ये, अत्थुडं लघुके ।। अक्कंतं च प्रवृद्ध, अंबोच्ची पुष्पलाव्याम् ॥९॥ अकंत-प्रवृद्ध-वधारे वधेलु-फेलाएलु अंबोच्ची-फूलोने लणनारी-छुटनारी भत्थुड-लघु-हळवू-नानु-थोडं अंबोच्ची આમ્ર-અંબઉચી=અબે ચી” આવી વ્યુત્પત્તિ-સાધના-હેય તે અંબચ્ચી’ શબ્દને દેશી ન સમઝવે. પરંતુ એવી વ્યુત્પત્તિ કરતાં અંબે ગ્રીનો અર્થ “આંબાનાં ફેને જ ચૂંટનારી સમઝવાને અર્થાત્ ફૂલમાત્રને ચૂંટનારીના અર્થમાં “અંબેચી’ શબ્દ દેશી છે અને આંબાનાં ફૂલેને જ ચૂંટનારી'ના અર્થમાં એ શબ્દ વ્યુત્પન્ન છે અર્થાત્ દેશી નથી. ઉદાહરણગાથા— कुसुमायुधअंकारं अंबोच्चीणं च करोति अत्थारं । मलयसमीरः अतिअत्थुडोऽपि अकार्षीत् किम् अक्कंतो ? ॥ (६) અતિશય હળવો એ પણ મલયને પવન કામદેવને સહાયતા કરે છે અને ફૂલેને ચુંટનારીઓને ય સહાયતા કરે છે, પરંતુ જો એ પવન વધેલો હોત તે શું કરત ? અર્થાત મહેચના સાધારણ પવનથી પણ કામદેવ અને માલણે એ બન્ને ઉત્તેજિત થયાં તે પછી જે એ પવન વધારે હેત તો શું થાત ? धनवति अहेल्लो, अवियं भणिते, गते अट्टो । अज्झत्थो आगतके, अइणं गिरितटम्, अणंतं अवमाल्ये ॥१०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016081
Book TitleDesi Shabda Sangraha
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1974
Total Pages1028
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy