________________
દેશી શબ્દસંગ્રહ
શંકા-આ, પાંચ અક્ષરને શબ્દ છે છતાં ત્રણ અક્ષરવાળા શબ્દ સાથે શા માટે કહ્યો ?
સમાધાન-ત્રણ અક્ષરવાળે “અંકિય અને પાંચ અક્ષરવાળે “અવડિયા એ અને શબ્દો સમાન અર્થવાળા છે માટે સાથે કહેતાં ઠીક પડે એમ છે. જુદા જુદા કહેવા જઈએ તે જે અર્થ અહીં એકવાર કહેવાઈ ગયે તેને બીજી વાર-ફરી વાર–કહેવું પડે અને એમ અર્થ કથનનું ગૌરવ થાય.
અવર્સડિય' શબ્દ ક્રિયાસૂચક છે માટે “અવરંડઈ અવડિજજઈ “અવરંડિઊણ” એવા તેના ક્રિયાદશી અનેક પ્રયોગ બને છે. અવરુંડિયામાં મૂળ ધાતુ “અવર્ડ' જણાય છે એથી એને ધાત્વાદેશો સાથે જણાવ જોઈએ છતાં પૂર્વના દેશીલાનો એ અવર્ડને ધાત્વાદેશરૂપે નેધલે નથી માટે અમે પણ એને ધાત્વાદેશરૂપે નથી જણાવ્યું અને આ સંગ્રહમાં મુકળે છે. ઉદાહરણગાથા
अक्कुटकोपअंबुसु-अलिणाण भये केवलम् अलग्गं । महिलाअवरुंडियाओ बिभ्यति विवेकअंकिया मुनयः ॥ (८)
કોપયુક્ત શરભ અને વીંછીઓથી બીવામાં માત્ર (ડરપોકપણાનું). કલંક છે (ત્યારે) વિવેકવાળા મુનિએ (પણ) સ્ત્રીના આલિંગનથી ભય પામે છે. સ્ત્રીઓથી ભય પામે એ કલંક નથી.
खड्ने अणप्पो, अल्लओ परिचिते, पशौ अक्कोडो ।
कदल्याम् असारा, आपणे अवारो अवारी च ॥१२॥ અrg–-aોડું-તાવાર
असारा-केळ अल्लम-परिचित-परिचयवाळो-ओळखीतो | अकोड-पशु-बकरो
સવારો ઈ ઉદાહરણગાથા –
नृप ! मा अक्कोड-असार-अल्लयं कुरु अणप्पं अनेन हि । भृता अरिकरिमुक्ताभिः दिशि अवारा विदिशि अवारीओ।। (९)
હે રાજા ! તારા ખાંડાને બોકડાથી અને કેળથી પરિચિત ન કર, કારણ કે એ ખાંડાએ શત્રુઓના હાથીઓને મારીને તેમાંથી મેળવેલા મોતીઓથી દિશાની બજાર અને વિદિશાની બજારે ભરી દીધી છે.
અવાર
આgછ-સાકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org