________________
પ્રથમ વર
अहिहाण
શં-સંસ્કૃત “અભિધાન ઊપરથી આ “અહિહાણુ” પર ઊતરી શકે છે, અને અર્થમાં પણ કશો વાંધો નથી આવતે છતાં આ પદને અહીં દેશીસંગ્રહમાં શા માટે લીધું ?
સવ-જેઓ સંસ્કૃત નથી જાણતા છતાં પિતે “પ્રાકૃતજ્ઞ છે એ ફાંકે રાખે છે. એવા દેઢડાહ્યા પંડિતજનેને ખુશ કરવા અહીં સંસ્કૃત દ્વારા નીપજાવી શકાય એવા “અહિહાણ” શબ્દને પણ નૈધ્યે છે. - બીજે સ્થળે પણ જ્યાં આવું આવે ત્યાં આ સમાધાન સમઝી લેવાનું છે.
ઉદાહરણગાથા– अंतोहुत्तो चिन्तयसि अहिहाणं तस्या वणिक्पुत्र ! सदा । अणुइविक्रयणे अवडिओ च अण्हेअओ ततस्त्वकम् ॥ (१९)
હે વણિકપુત્ર ! તું તેણીની વર્ણનાને નીચે મેએ સદા ચિંતવ્યા કરે છે તેથી તે ચણ વેચવામાં ખિન્ન થયે છે અને બ્રાંતિવાળે થય છે.
अवहेयं अनुकम्प्ये, अवत्थरा पादधाते ।
अवलियं असत्यम्, अरिहइ नूनम्, अम्माइया च अनुगायाम् ॥२२॥ अवहेय-अवधेय-अनुकंपापात्र-अनुकंप्य । મચિ -અસત્ય-અવળું. અવસ્થરા-ઘાટઘાત-જળનો ઘા-પાટુ. શારિરૂ-જૂન-ચોકસ.
| मम्माझ्या-अनुगा-पाछळ पाछळ चालनारी अवत्थरा વિના કેઈ દેશીસંગ્રહકાર આ શબ્દને બદલે “અવહથરા’ શબ્દ નેધે છે.
ઉદાહરણગાથા– અમાથાદ સત્તા જાય ! તવ છે ! અવસ્થા અતિ
અવટિ ચત્ યવન ધ લિત્રિત કરશો ફુવ (ર૦)
હે દયાપાત્ર–ગરીબ બિચારા! પાછળ ચાલનારીએ તને ખરેખર પાટુ દીધી-મારી–અને તેથી તું અળતાના રસ વડે (લાલ રંગથી) એવે રંગાઈ ગયેલ છે કે કેમ જાણે નવાં પાંદડાંવાળે અશોક હે ? એ ખેટું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org