________________
દેશી શબ્દસંગ્રહ
अबडाहिय
બીજા સારાએ તે અયદિ અને અવયવજ એ બન્ને શબ્દોને એક બીજાના પર્યાય બતાવ્યા છે અને એમ કરીને તેઓએ એક પ્રકારે ખરી હકીકત તરફ આંખમીંચામણું જ કર્યા છે ત્યારે અમે તે દેશી શબ્દના વધારે સારા સંગ્રહને બરાબર તપાસીને પૃથકકરણપૂર્વક સંગ્રહ કર્યો છે તેથી જ અહીં અવલિયા શબ્દને જુદે પાડી તેને ખરે અર્થ કરી બતાવ્યું છે.
अयतंचिय
રદાર સંગ્રહકાર આને બદલે અવરજવર શબ્દ બતાવે છે. તેમાં કેને લિપિભ્રમ છે અને કેને નથી એ પ્રકારને નિર્ણય અમે કરી શકતા નથી. મૂળ શબ્દમાં કયા ક્રમે અક્ષરો છે ? એ જાણવું હોય તે મૂળ શબ્દની મૂળ પ્રકૃતિ અને પ્રત્યય વગેરે વિભાગે જાણવા જોઈએ, પરંતુ આ દેશી શબ્દમાં એ જાતના નિયામક વિભાગે જાણી શકાતા નથી તેથી જ દેશી શબ્દોને અક્ષરક્રમ નકકી થઈ શકતું નથી. પરંતુ અમારે જણાવી દેવું જરૂરી છે કે અમે ઘણું ઘણું પુસ્તકને તપાસી, તેમને વિશેષ સંવાદ મેળવી અમુક ચોક્કસ માર્ગમાં ચાલિએ છિએ. આ બાબત આથી વિશેષ કહેવાની જરૂર નથી.
ઉદાહરણગાથા– अवडाहेमि दुराशय ! परिणीय प्रवसता यत् त्वया । अयतंचियविषमशरअंगवड्ढणा सा अवडक्किया बाला । (४६)
હે દુરાશય !-દુષ્ટ અભિપ્રાયવાળા ! તને હું શાપ દઉં છું; કારણે કે, તે પરણીને પ્રવાસ કરતાં પુષ્ટ કામદેવના રાગવાળી તે બાલાને કુવામાં નાખીને હણી નાખી છે.
[પાંચ અક્ષરવાળા શબ્દો પુરા થયા ]
છ અક્ષરવાળા શબ્દો શરૂ થયા अइरजुवइ અgવા શબ્દથી છ અક્ષરવાળા શબ્દોને પ્રારંભ થાય છે.
अणुवहुया अइरजुवई, अणहप्पणयं अनष्टे । अजुयलवण्णा अम्लिका, अल्लट्टपलटै अङ्गपरिवर्ते ॥४८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org