SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ દેશી શબ્દસંગ્રહ अबडाहिय બીજા સારાએ તે અયદિ અને અવયવજ એ બન્ને શબ્દોને એક બીજાના પર્યાય બતાવ્યા છે અને એમ કરીને તેઓએ એક પ્રકારે ખરી હકીકત તરફ આંખમીંચામણું જ કર્યા છે ત્યારે અમે તે દેશી શબ્દના વધારે સારા સંગ્રહને બરાબર તપાસીને પૃથકકરણપૂર્વક સંગ્રહ કર્યો છે તેથી જ અહીં અવલિયા શબ્દને જુદે પાડી તેને ખરે અર્થ કરી બતાવ્યું છે. अयतंचिय રદાર સંગ્રહકાર આને બદલે અવરજવર શબ્દ બતાવે છે. તેમાં કેને લિપિભ્રમ છે અને કેને નથી એ પ્રકારને નિર્ણય અમે કરી શકતા નથી. મૂળ શબ્દમાં કયા ક્રમે અક્ષરો છે ? એ જાણવું હોય તે મૂળ શબ્દની મૂળ પ્રકૃતિ અને પ્રત્યય વગેરે વિભાગે જાણવા જોઈએ, પરંતુ આ દેશી શબ્દમાં એ જાતના નિયામક વિભાગે જાણી શકાતા નથી તેથી જ દેશી શબ્દોને અક્ષરક્રમ નકકી થઈ શકતું નથી. પરંતુ અમારે જણાવી દેવું જરૂરી છે કે અમે ઘણું ઘણું પુસ્તકને તપાસી, તેમને વિશેષ સંવાદ મેળવી અમુક ચોક્કસ માર્ગમાં ચાલિએ છિએ. આ બાબત આથી વિશેષ કહેવાની જરૂર નથી. ઉદાહરણગાથા– अवडाहेमि दुराशय ! परिणीय प्रवसता यत् त्वया । अयतंचियविषमशरअंगवड्ढणा सा अवडक्किया बाला । (४६) હે દુરાશય !-દુષ્ટ અભિપ્રાયવાળા ! તને હું શાપ દઉં છું; કારણે કે, તે પરણીને પ્રવાસ કરતાં પુષ્ટ કામદેવના રાગવાળી તે બાલાને કુવામાં નાખીને હણી નાખી છે. [પાંચ અક્ષરવાળા શબ્દો પુરા થયા ] છ અક્ષરવાળા શબ્દો શરૂ થયા अइरजुवइ અgવા શબ્દથી છ અક્ષરવાળા શબ્દોને પ્રારંભ થાય છે. अणुवहुया अइरजुवई, अणहप्पणयं अनष्टे । अजुयलवण्णा अम्लिका, अल्लट्टपलटै अङ्गपरिवर्ते ॥४८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016081
Book TitleDesi Shabda Sangraha
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1974
Total Pages1028
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy