________________
પ્રથમ વગ
આ કારણથી આ ધાતુઓને અહી ફરી નોંધવાની જરૂર નથી. વળી, અહીં દેશીશબ્દોના સંગ્રહમાં ધાતુઓના આદેશને સ'ગ્રહુ કરવા ઉચિત નથી.દેશીસંગ્રહમાં તા તે જ શબ્દો નોંધવાના હાય જેએને અથ સિદ્ધરૂપ હોય અર્થાત્ જેમના અથ ક્રિયારૂપ ન હેાય પણ સત્ત્વરૂપ-પદાર્થ રૂપ-હાય અથવા અનાદિપ્રવૃત્તસંકેત સિદ્ધ જ હાય અને જેમની વ્યુત્પત્તિના તે પત્તો જ ન લાગત હોય એવા સિદ્ધ અથવાળા શબ્દો જ આ સ’ગ્રહમાં આવવા ચેાગ્ય છે.
વળી, વમાન વગેરે ભિન્ન ભિન્ન કાળના અને કૃદંતના પ્રત્યયે લાગતાં એક જ ધાતુનાં જુદાં જુદાં રૂપે થાય છે અને તેમાં અવિશેષતા પણ આવે છે. જેમના અથ સિદ્ધરૂપ-એકરૂપ-જ હોય તેમાં એવી રૂપવિશેષતા અને અવિશેષતા ન આવી શકે તેથી ધાતુઓના આદેશેા સિદ્ધરૂપ નથી પરંતુ સાધ્યરૂપ છે-ભિન્ન ભિન્ન પ્રત્યયા દ્વારા તેમના અથ ભિન્ન ભિન્ન રીતે સાધી શકાય છે તેથી સિદ્ધ શબ્દોના પ્રસ્તુત સંગ્રહમાં ધાાદેશાના સંગ્રહ કરવા ચેાગ્ય નથી. એથી જ આ આખા સગ્રહમાં અમે ધાતુના એવા એક પણ આદેશને લીધે નથી.
વળી, બીજુ એ કે, એવા આદેશરૂપ ધાતુનાં રૂપા પણ પાર વિનાનાં થાય—ક્રિયાપદની દસ વિભક્તિએનાં જુદાં જુદાં રૂપા, ભૂતકૃદંત, સૌંબધક ભૂતકૃદંત, હેત્વથ કૃદંત, વિધ્યર્થ કૃદંત, કત કૃદ ંત વગેરે એ બધાંના સંગ્રહ કરવા અશકય છે. એ દૃષ્ટિએ પણ દેશીસ ગ્રહમાં ધાત્વાદેશો નોંધવા ન ઘટે.
अवज्झाअ
33
અવન્નાના અથરપાધ્યાય છે અને તે શબ્દની વ્યુત્પત્તિ, સ’સ્કૃત‘ઉપાધ્યાય’-પ્રાકૃત-‘ઉવજ્ઝાય’-ઊપરથી લઈ શકાય એમ છે. આ अवज्झाअ તે પ્રાકૃત વÇાયનુ કેમ જાણે અપભ્રષ્ટ રૂપ ન હોય ? તાત્પર્ય એ કે અવાની વ્યુત્પત્તિ મળી શકે એમ છે માટે તેને આ ચાર અક્ષરવાળા શબ્દોમાં લીધા નથી.
[ચાર અક્ષરના શબ્દો પૂરા થયા]
”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org