________________
દેશી શબ્દસંગ્રહ
દષ્ટિએ ભલે સમાનતા જણાતી હોય પરંતુ અર્થ દષ્ટિએ વિશેષ ભેદ છે માટે જ સંગ્રહકારે “જિન” કે “બુદ્ધ અર્થના “અજ' પદને દેશ્ય તરીકે નેપ્યું છે.
“આણદુ અ' વગેરે વાક્યમાં વપરાએલે “અજજ શબ્દ “રવામી અર્થને દ્યોતક છે, તેની સરખામણી “સ્વામી’ વાચક સંસ્કૃત “અર્ચ” શબ્દ સાથે કરી શકાય એમ છે. એ રીતે જોતાં તે “રવામી’ સૂચક “અજજ શબ્દની વ્યુત્પત્તિ જાણી શકાય એવી છે અને તે શબ્દ વ્યાકરણ અને કેશમાં પ્રસિદ્ધ પણ છે એટલે “વામી” અર્થના “અજજ'પદને દેશ્ય તરીકે ન ગણી શકાય.
ઉપર્યુક્ત રીતે “સ્વામીવાચક “અજજ' પદને “દેશ્ય ન કહી શકાય એ ખરું પરંતુ મૂળગાથામાં “અજજે જિણે એ નિદેશ છે એથી અહીં “સ્વામી સૂચક “અજજ પદને સંભવ જ કયાં છે? મૂળમાં “અજજે સામિએ એ પાઠ હેત તે ઉક્ત કલ્પનાને સંભવ ખરો.
મૂળમાં “અજ જિણે પાઠ છે. છતાં “જિન” પદ અહ'ત, બુદ્ધ અને વિષ્ણુ-કૃષ્ણ–એ ત્રણ અર્થનું દ્યોતક છે. સમગ્ર ભારતવર્ષમાં પ્રસાર પામેલી સંસ્કૃતિને લયમાં લઈએ તે એ ત્રણે વ્યક્તિઓ ભારતીય સંસ્કૃતિની “સ્વામી”રૂપ છે. એ રીતે “અજજે જિણે પાઠના “જિન” શબ્દને “સ્વામી અર્થમાં પણ લઈ શકાય એમ છે.
સ્વામી સૂચક અજ” પદ સંબંધે શબ્દ અને અર્થ બન્નેની અપેક્ષાએ ઉકત હકીકત ખરી છે છતાં આ સ્થળે ઉકત રીતે “જિનીને ફકત “સ્વામી” અર્થ કરી “અજાને પણ “સ્વામી” અર્થ જ લેવાને હેય તે તેને સંગ્રહકારે અહીં “દેશ્ય પદ તરીકે નથી જણાવ્યું પરંતુ માત્ર મંગલ માટે સુચવ્યું છે, એમ સમઝવાનું છે.
વા કેટલાક દેશીસંગ્રહકારે “અજજા” શબ્દને દેશી તરીકે જણાવે છે અને તેને અર્થ “ગૌરી–પાર્વતી’ બતાવે છે. તે ગ્રંથકારે પણ એમ શા માટે ન કર્યું ?
“ગૌરી'ના અર્થમાં સંસ્કૃતમાં “આર્યા” શબ્દ સુપ્રતીત છે. સંસ્કૃત કેશનું એવું વચન છે કે-“આ વિવો ખૂલાની” [હાયુધ ૨, ૨૧] અર્થાત “આર્યા” “અમ્બિકા” અને “મૃડાની” એ ત્રણે શબ્દો પાર્વતીના વાચક છે. એ “આર્યા શબ્દનું પ્રાકૃત ઉચ્ચારણ અજજા એવું થાય છે અને એ રીતે “અજજા' શબ્દ વ્યાકરણ અને કેશમાં પ્રસિદ્ધ હોવા સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org