Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८
भगवतीसूत्रे ऽपि नाशः स्मात् ततश्च परलोकाघभावः, तथा अन्यः कायः आत्मनो भिन्नः तथा सति शरीरकृत कर्मणा आत्मनः सम्बन्धाभावे परलोकाधनुपपत्तिरितिप्रश्नः, भगवानाह-गोयमा! आया वि काये, अन्ने विकाये' हे गौतम ! कायः आत्माऽपि भवति, पयोदुग्धवत् कथश्चित् तयोरव्यतिरेकात् , अग्न्ययोगोलकबद्वा तयोरभेदाध्यवसायात् , तथा सत्येव कायस्पर्श सति आत्मनः संवेदनमुपपद्यते, कायेन है । तो शरीर के नाश में आत्मा का भी नाश होना चाहिये-इस स्थिति में परलोक आदि का अभाव मानना पडेगा यदि ऐसी बात मानी जावे कि शरीर से भिन्न आत्मा है । तो इस मान्यता में शरीरकृत कर्म के साथ आत्मा का संबंध तो होगा नहीं- अताकर्मसंबंधाभाव में परलोक आदि की अनुपपत्ति हो जावेगी । इसलिये पूर्वोक्त रूप से ऐसा प्रश्न किया गया है-इसके उत्तर में प्रभु कहते हैं-'गोयमा ! आया वि काये, अन्ने वि काये' हे गौतम ! आत्मा शरीररूप भी है और शरीर से भिन्न भी है । 'आत्मा शरीररूप भी है। इसका तात्पर्य ऐसा है कि जिस प्रकार दूध दही में परस्पर में अव्यतिरेकता-अभिन्नता है-उसी प्रकार से शरीर और आत्मा में भी कथंचित् अभिन्नता है। अथवाअयोगोलक एवं अग्नि में जैसे अभेद् का अध्यवसाय होता है-उसी प्रकार से इस दोनों में अभेदाध्यवसाय होता है । इस प्रकार से होने पर ही काय का स्पर्श करने पर आत्मा को संवेदन उत्पन्न होता है શરીર રૂપ છે, તે શરીરને નાશ થતાં જ આત્માને પણ નાશ થવો જોઈએ. આ પ્રકારની પરિસ્થિતિમાં પરલોક આદિને અભાવ માન પડે. જે એવી વાત માનવામાં આવે કે આત્મા શરીરથી ભિન્ન છે, તો એવી માન્યતા સ્વીકારવાથી શરીરકૃત કર્મની સાથે આત્માને સંબંધ પણ માની શકાશે નહીં, તેથી કર્મસંબંધાભાવને લીધે પરલેક આદિની અનુપત્તિ માનવી પડે તેથી જ આ પ્રશ્નને મહાવીર પ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે
"गोयमा ! आया वि काये, अन्ने वि काये" गौतम ! बात्मा शरीर રૂપ પણ છે અને શરીરથી ભિન્ન પણ છે. “આત્મા શરીર રૂપ પણ છે. ” તેની સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-જેમ દૂધદહીંમાં પરસ્પરમાં અવ્યતિરેકતા (અભિન્નતા) છે, એ જ પ્રમાણે શરીર અને આત્મામાં પણ અમુક અપેક્ષાએ અભિન્નત છે. અથવા જેવી રીતે અાગેલક (ધાતુને ગેળા) અને અગ્નિમાં અભેદને અધ્યવસાય (નિર્ણય) થાય છે, એ જ પ્રમાણે શરીર અને આત્મામાં પણ અભેદાયવસાય થાય છે. આ પ્રકારની પરિસ્થિતિ હોવાથી જ કાયાને પર્શ કરતાં આત્માને સંવેદન ઉત્પન્ન થાય છે અને કાયકૃત શુભાશુભ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧