Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका २० १४ उ० १० दसमोद्देशकविषयविवरणम्
___ अथ दसमोद्देशकः पारभ्यते___ चतुर्दशशतके दशमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् ॥ किं केवलज्ञानी छद्मस्थान जानाति सिद्धोऽपि छद्मस्थान् जानाति, किम् किं केवलज्ञानी अवधिज्ञानिनो जानाति ? इत्यादि वक्तव्यतामरूपणम् , कि केवलज्ञानी भाषेत ? केवलिवत् किं सिद्धोऽपि भाषेत ? उताहो नो भाषेत ? इत्यादि वक्तव्यता मरूपणम् , केवलिशानिवत् सिद्धः कथं न भाषेत ? इत्यादि वक्तव्यतामरूपणम् , कि केवलज्ञानी अक्षिणी उन्मिपत् , अथ च निमिषेत् ? इत्यादि वक्तव्यता प्ररूपणम् , कि केवलज्ञानी रत्नप्रभा पृथिवीं जानाति ? कि सिदोऽपि रस्नमभां पृथिवीं जानाति ? इत्यादिवक्तव्यतामरूपणम् , किं केवल
दशवें उद्देशे का प्रारंभचौदहवें शतक के इस दशवे उद्देशे में जो विषय आया हुआ है उसका संक्षेपतः विषयविवरण इस प्रकार है-क्या केवलज्ञानी छद्मस्थों को जानता है ? सिद्ध भी क्या छद्मस्थों को जानते हैं ? क्या केवलज्ञानी अवधिज्ञानियों को जानता है ? इत्यादि वक्तव्यता की प्ररूपणा । क्या केवलज्ञानी बोलते हैं ? सिद्ध भी क्या केवली के जैसा बोलते हैं ? या नहीं बोलते हैं ? इत्यादि वक्तव्यता की प्ररूपणा क्या केवलज्ञानी अपनी दोनों आंखों को उघाडते है और बन्द करते हैं ? या नहीं उघाड़ते हैं
और नहीं बन्द करते हैं ? इत्यादि वक्तव्यता की प्ररूपणा क्या केवलज्ञानी रत्नप्रभा पृथिवी को जानते हैं ? क्या सिद्ध भी रत्नप्रभा पृथिवी को
- દસમા ઉદેશાને પ્રારંભચૌદમાં શતકના આ દસમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ-શું કેવલજ્ઞાની છઘને જાણે છે ? શું સિદ્ધો પણ છદ્મસ્થાને જાણે છે? શું કેવલજ્ઞાની અવધિજ્ઞાનીઓને જાણે છે? ઈત્યાદિ પ્રશ્નને અને ઉત્તરની પ્રરૂપણ શું કેવલજ્ઞાની બેસે છે ખરાં? શું સિદ્ધ પણ કેવલીની જેમ બોલે છે ખરાં? શું કેવલજ્ઞાની પોતાની અને આંખેને ઉઘાડે છે અને બંધ કરે છે? કે ઉઘાડતા પણ નથી અને બંધ પણ કરતા નથી ? ઈત્યાદિ પ્રશ્નના ઉત્તરનું નિરૂપણ શું કેવલજ્ઞાની રત્નપ્રભા પૃથ્વીને જાણે છે? શું સિદ્ધ રત્નપ્રભા પૃથ્વીને જાણે છે? શું કેવલજ્ઞાની શર્કરા પ્રભાદિ પૃથ્વીઓને
भ० ५३
શ્રી ભગવતી સૂત્ર: ૧૧