Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५८
भगवती सूत्रे
रागेण - श्रद्धातिशयेन भक्त्यतिशयेन च यथा सर्वानुभूतिरुक्तवान् तथैव अयमपि यावत् गोशालम् अवादीत् योऽपि तावत् गोशाल ! तथारूपस्य श्रमणस्य वा ब्राह्मणस्य वा अन्तिकम् एकमपि आर्य धार्मिकम् सुवचनं निशामयति सोऽपि तावत् वन्दते नमस्यति यावत् कल्याणं मङ्गलं दैवतं चैत्यं पर्युपास्ते, किमङ्ग पुनस्त्वं गोशाल ! भगवतैव पव्रजितः, भगवतैव मुण्डितः, artha सेधितः, भगवतैव शिक्षितः, भगवतैव बहुश्रुतीकृतः तथापि भगवतश्चैव मिथ्यात्वम्मिथ्याभावं विप्रतिपन्नः - प्राप्तोऽसि तत् मा एवं कुरु गोशाल ! नार्हसि तथा कर्तुं गोशाल ! सैव तव सा छाया प्रकृतिर्वर्तते, नो अन्या छाया-प्रकृतिस्तइन्हों ने भी सर्वानुभूति अनगार के जैसा मंखलिपुत्र गोशाल को धर्माचार्य के प्रति उत्पन्न अनुराग के वशवर्ती होकर समझाया और कहा- हे गौशाल ! तथारूप श्रमण या माहन के पास जो व्यक्ति एक भी आर्य धार्मिक सुवचन को सुनता है, वह भी उन्हें बन्दना करता है, और नमस्कार करता है यावत् कल्याणकारक मङ्गलमय दैवत चैत्यरूप उनकी पर्युपासना करता है । हे गोशाल ! तुमसे क्या कहा जायतुम भगवान् के द्वारा ही प्रव्रजित हुए हो भगवान् के द्वारा मुण्डित हुए हो, भगवान के द्वारा ही सेवित हुए हो भगवान् के द्वारा ही शिक्षित हुए हो, और भगवान् के द्वारा ही बहुश्रुतीकृत हुए हो, तब भी तुम भगवान् के प्रति मिथ्यात्वभाव को प्राप्त हो रहे हो। इसलिये तुम ऐसा मत करो तुम्हें ऐसा करना उचित नहीं हैं। तुम वही गोशाल પ્રકૃતિવાળા અને ઘણા વિનીત હતા. તેમને પણ સર્વાનુભૂતિ અણગાર જેવા જ અનુરાગ મહાવીર પ્રભુ પ્રત્યે હતેા તેમણે પણ મ"ખલિપુત્ર ગેશાલકને આ પ્રમાણે સમજાવવાને પ્રયત્ન કર્યાં− હૈ ગેાશાલક ! તથારૂપ શ્રમણુ અથવા માહણુની પાસે જે વ્યક્તિ એક પણ આ ધાર્મિક સુવચનને શ્રવણુ કરે છે, તે વ્યક્તિ તેમને વણા કરે છે, નમસ્કાર કરે છે, અને તેમને કલ્યાણુસ્વરૂપ, મંગળસ્વરૂપ અને દેવ સ્વરૂપ ગણીને તેમની પર્યું`પાસના કરે છે. હું ગોશાલક! તમારી તે વાત જ જુદી છે. તમે તે મહાવીર પ્રભુ દ્વારા પ્રવ્રુજિત થયા છે, તેમના દ્વારા જ મુ`ડિત થયા છે, ભગવાનના દ્વારા જ શિષ્યરૂપે તમને અગીકાર કરવામાં આવ્યાં છે, ભગવાને જ તમને તેજોવેશ્યા પ્રાપ્ત કરવાની વિધિ શિખવી છે, ભગવાનના દ્વારા જ તમે શિક્ષિત થયા છે, ભગવાને જ તમને મહુશ્રુત કર્યાં છે. છતાં પણ તમે મહાવીર પ્રભુ પ્રત્યે મિથ્યાભાવ પરિણત થયા છે. હું ગે!શાલક! એવુ' કરવું તમને શે।ભતું નથી હું ગેાશાલક ! ભગવાન પ્રત્યે એવા વર્તાવ ન કરા તમે
શ્રી ભગવતી સૂત્ર : ૧૧