Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
७७२
-
-
भगवतीसूत्रे स्वकुमारी भक्षयितुं कश्चिन्मनुष्यः कथमपि प्रभवति, अपि तु प्रकरणादिना कुमारीशब्दस्य वनस्पतिविशेषरूपौषधिविशेषार्थों 'घीकुमारी' इति भाषापसिद्धो गृह्यते, तस्यैव कुमार्यासयो निष्पाद्यते' एतादृशा नि अनेकसहस्राणि अपि उदाहरणानि दृष्टिगोचरी भवन्ति, विस्तारभिया नेह तानि प्रदश्यन्ते । तथा च प्रकृतेऽपि वीतरागस्य महावीरस्य अहिंसात्रतनिरतस्य जीवनचरणोपरि-वस्तुगत्या विचारेण न कथमपि तस्य मांसाहारकत्वं साधयितुं कश्चित् शक्नोति, तथाहिविश्वस्मिन्नपि संसारे यावन्तो वीतरागा महात्मानस्तीर्थकरा अभूवन् तेषां सर्वेषां मांसत्यागविषये ऐकमत्यं वर्तते, तत्त्रभावेणैव अनेकशतमपि तदनुयायिनो दशास्त्र में 'कुमारी कन्यां भक्षय' ऐसा वाक्य जो कहीं २ सुनने में आता है सो कुमारीकन्या पद से कोई भी मनुष्य अपनी कुमारीकन्या को भक्षण करने के लिये तैयार नहीं होता है । अपि तु प्रकरणादि से इस पद का अर्थवनस्पति विशेषरूप जो औषधि है-वही अर्थ-घी कुमारी-कुंवारपाठा लिया जाता है। इसीका कुमारी आसव भी बनता है। ऐसे अनेक हजारों उदाहरण हैं-जिन्हें विस्तार हो जाने के भय से यहां प्रकट नहीं किया जाता है, तथा च-प्रकृत में भी अहिंसा. व्रत में निरत वीतराग महावीर के जीवनचरण के ऊपर जब वास्तविक दृष्टि से विचार किया जाता है-तब ऐसी कोई युक्ति नजर में नहीं आती है कि जिसके बल पर उनमें मांसाहारकता साधने में कोई समर्थ बन सके इस संसार में जितने भी वीतराग महात्मा तीर्थंकर प्रमाणे सयु १४५ मा छे -" कुमारी कन्यां भक्षय " A १४५ વાંચીને કેઈ પણ માણસ પોતાની કુમારી કન્યાનું ભક્ષણ કરવાને તૈયાર થતું નથી. પરંતુ પ્રકરણાદિના અનુસંધાનમાં અહી “કુમારી' પદને અર્થ તે નામની વનસ્પતિ સમજવામાં આવે છે. તે વનસ્પતિમાંથી કુમારી આસવ પણ બને છે. એટલે અહીં આ વાકયને અર્થ આ પ્રમાણે ઘટાવવામાં આવે છે. “કુમારી નામની વનસ્પતિ વિશેષનું સેવન કરો” આ પ્રકારના હજારે ઉદાહરણે આપી શકાય, પણ વિસ્તાર થઈ જવાના ભયે વધુ ઉદાહરણે અહીં આપી શકાય તેમ નથી.
વળી અહિંસાવ્રતમાં નિરત એવા વીતરાગ મહાવીર પ્રભુના જીવનાચરણ પર જે વાસ્તવિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે, તે એવી કોઈ પણ દલીલ અથવા તક જડતા નથી, કે જેને આધારે મહાવીર પ્રભુએ માંસાહાર કર્યાનું સિદ્ધ કરી શકાય. આ સંસારમાં જેટલાં વીતરાગ, મહાત્મા તીર્થંકરે
શ્રી ભગવતી સૂત્ર: ૧૧