Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७४
भगवतीसूत्रे १-महावीरस्वामी अत्यन्ताहिंसकस्तपस्वी आसीत् , आहारपानस्य तु वार्ता रे आस्ताम् , साधारणभ्रमणविहरणादिष्वपि सूक्ष्मातिसूक्ष्मजीवानामहिंसायाः पालने दत्तचित्त आसीत्, यदा स स्वस्य देशमशकादिना दशनेऽपि तेषां पीडाशङ्कया निवारणमपि न कृतवान् तदा स कथं प्राणिप्राणापहारकं मांसभक्षणं स्वयमेव कुर्यात् , किश्च यदा सचित्तरजोऽवगुण्ठितमाहारं न गृह्णीयात् इति तीर्थङ्कराणामुपदेशस्तदा कथं स स्वयमेव मांसाहारं कुर्यात् । एवं यदा जीवानामहिसार्थ स्वकीय जीवनमपि महासंकटे आपातयिष्यत् तदा कथं स स्वकीयजीवनरक्षार्थ मांसमभक्षयिष्यत् । ___ (१) भगवान महावीर स्वामी एक अत्यन्त अंहिंसक तपस्वी थे, इनके आहार पान की तो बात में क्या कहना, ये विहार आदि जैसी प्रवृत्तियों पर भी इतना अधिक यतना रखते थे, कि जिससे सूक्ष्मातिसूक्ष्मजीवों की भी हिंसा न होने पावे । इस प्रकार से ये उन सूक्ष्मातिसूक्ष्मजीवों की अहिंसा के पालन करने में दत्तचित्त थे। जब इन्हें कोई दंशमंशक आदि काट लेता था, तो उसका इस कारण निवारण नहीं करते थे कि कहीं इसे मेरे द्वारा पीडा न पहुँचे, तो जो इतना अधिकार में अहिंसा के उत्कृष्ट पालन करनेवाले थे, वे खुद प्राणियों के प्राणों को नाश करने से निष्पन्न हुए मांस का आहार करें कैसे माना जा सकता है ? तीर्थंकरों का ऐसा उपदेश है कि जो आहार सचित्तरज से अवगुण्ठित होता है वह आहार करने योग्य नहीं होता है-तो भला सोचने की बात है तीर्थ कर महावीर खुद कैसे मांसाहार कर सकते हैं ?
(૧) ભગવાન મહાવીર સ્વામી એક અત્યન્ત અહિંસક તપસ્વી હતા. તેઓ વિહાર આદિ પ્રવૃત્તિઓ પણ એટલી બધી યતના પૂર્વક કરતા હતા, કે જેથી સૂમમાં સૂક્ષમ જીવેની પણું હિંસા ન થાય, તે પછી તેમના આહારપાણની તે વાત જ શી કરવી ! તેમને કઈ દંશમશક (મચ્છર આદિ જંતુઓ) કરડે તે પણ તેઓ તેમને દૂર કરવા પ્રયત્ન એટલા જ કારણે કરતા નહીં કે કદાચ તેમ કરવાથી તે જીવોને પીડા પહોંચશે. જેઓ આટલા ઉત્કૃષ્ટ રૂપે અહિંસાનું પાલન કરનારા હતા, તે પ્રાણીઓના પ્રાણને નાશ કરીને તૈયાર કરેલા માંસને આહાર તેઓ કરે, એ વાત કેવી રીતે માની શકાય ? તીર્થકરોને એ ઉપદેશ છે કે જે આહાર સચિત્ત રજ વડે અવગુંઠિત (આચ્છાદિત) હોય, તે આહાર ખાવા ગ્ય હેતું નથી. તે એ વાત કેવી રીતે માની શકાય કે તીર્થકર મહાવીરે માંસાહારનું સેવન કર્યું
શ્રી ભગવતી સૂત્ર: ૧૧