Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १४ उ० ८ सू० ४ अम्बडनिरूपणम् ३७७ वानाह-हे गौतम ! एवं वक्ष्यमाण प्रकारेण यथा-औपपातिके अम्बडस्य वक्तव्यता उक्ता तथैव अत्रापि वक्तव्यता, यावत् दृढप्रतिज्ञो महाविदेहे वर्षे सेत्स्यति, भोत्स्यते मोक्ष्यते, सर्वदुःखानामन्तं करिष्यति, तथा चोक्तम्-औषपातिके-हे गौतम ! अम्बडपरिव्राजको वैक्रियलब्धिसामर्थ्यात् मनुष्यान विस्मापयितुं गृहशतेभुङ्क्ते, गृहशते स्वयं परिवसति च, अथ चान्ते अधिगतजीवाजीवतत्त्वगुणः कृतानशनो ब्रह्मलोके गमिष्यति, ततश्युतश्च महाविदेहे वर्षे दृढप्रतिज्ञाभिधानो महर्द्धिको भूत्वा सेत्स्यति सर्वदुःखानामन्तं करिष्यतीति ।। सू० ४॥ करता है, वहां रहता है इत्यादि सो हे गौतम ! इत्यादिरूप से जैसी यह अम्बड की वक्तव्यता औपपातिक सूत्र में कही गई है, वैसी ही यहां पर भी कहनी चाहिये । यावत् वह दृढप्रतिज्ञ के जैसा महावि. देहक्षेत्र में सिद्ध होगा, बुद्ध होगा, समस्तकर्मों से छूटेगा, और सर्वदुःखों का अंत करेगा-औषपातिक सूत्र में ऐसा कहा गया है। हे गौतम ! परिव्राजक वैक्रियलब्धि की शक्ति से मनुष्यों को आश्चर्ययुक्तकरने के लिये सौ घरों में भोजन करता है, सौ घरों में स्वयं रहता है। अंत में वह जीवाजीव तत्वों का ज्ञाता बनकर अनशन करके ब्रह्मलोक में जावेगा वहां से च्युत होकर फिर वह महाविदेह क्षेत्र में दृढप्रतिज्ञ नामका महर्दिक होकर सिद्ध होगा, और सर्वदुःखों का अंत करेगा। सू० ४॥ કરે છે, ત્યાં રહે છે, ઈત્યાદિ રૂપે અબડ પરિવ્રાજકના વિષયમાં જેવી વકતવ્યતા ઔપપાતિક સૂત્રમાં કરવામાં આવી છે, એવી જ અહીં પણ કરવી જોઈએ. “ દઢપ્રતિજ્ઞની જેમ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે અને સમસ્ત કર્મોમાંથી મુકત થશે અને સમસ્ત દુઃખને અંત કરશે, ” આ કથન પર્વતનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. ઔપતિક સૂત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે-હે ગૌતમ ! અબડ પરિવ્રાજક વૈક્રિયલબ્ધિની શકિતથી લોકોને આશ્ચર્યયુકત કરવાને માટે તે ઘરમાં ભજન કરે છે. અને પિતે તે ઘરમાં રહે છે. પરંતુ અને તે જીવાજીવ તના જ્ઞાતા બનીને અનશન કરીને બ્રહ્મલકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવને તે મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞ નામને મહદ્ધિક થશે અને એજ ભવમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુકત થશે અને સમસ્ત દુખોને અંત કરશે. સૂત્રકા
भ० ४८
શ્રી ભગવતી સૂત્ર : ૧૧