Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
--
-
-
३०६
भगवतीस्त्रे अथसप्तमोद्देशका प्रारभ्यते चतुर्दशशतके सप्तमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् । केवलज्ञानाप्राप्त्या खिन्नं गौतमस्वामिनं प्रति भगवतो महावीरस्य आषासनम् , किम् अनुत्तौरगतिका देवाः जानन्ति, पश्यन्ति ? इत्यादि प्रश्नोत्तरवक्तव्यता । तुल्यता वक्तव्यतायाः मरूपणम् , द्रपितुल्य-क्षेत्रतुल्य-कालतुल्यभवतुल्य-भावतुल्य वक्तव्यता निरूपणम् , औदयिकादिभावेन तुल्यतायाः प्ररूपणम् , संस्थानतुल्यता निरूपणम् , किम् आहारपत्याख्याता अनगारो मूर्छितो भूत्वा आहारं कुर्यात् । अथ च ततः पश्चात् मारणान्तिकसमुद्घातं कृत्वा
सातवें उद्देशेका प्रारंभचौदहवें शतक के इस सातवें उद्देशे में जो विषय आया हुआ हैउसका संक्षेपतः विवरण इस प्रकार से है-केवल ज्ञान की अप्राप्ति से खिन्न हुए गौतम को भगवान् महावीर स्वामी का आश्वासन-क्या अनुत्तरोपपातिकदेव जानते हैं ? देखते हैं ? इत्यादि प्रश्न और इसका उत्तर। तुल्यता की वक्तव्यता की प्ररूपणा । द्रव्यतुल्य, क्षेत्रतुल्य, कालतुल्य, भवतुल्य और भावतुल्य की वक्तव्यता का प्ररूपण । औदयिक आदि भाव को लेकर तुल्यता आदि की प्ररूपणा। संस्थानतुल्यता की प्ररूपणा आहार का जिसने प्रत्याख्यान कर दिया है ऐसा अनगार मूञ्छित होकर क्या आहार कर सकता है ? इसके बाद मारणान्तिक
સાતમા ઉદ્દેશાને પ્રારંભ– ચૌદમાં શતકના આ સાતમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ-કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થવાને કારણે ખિન્ન થયેલા ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીનું આશ્વાસન.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-આપણું બનેની તુલ્યતાને (બને નિર્વાણ રૂપ સમાન સ્થાન પ્રાપ્ત કરવાના છે, તે વાતને શું અનુત્તરૌપપાતિક દે જાણે-ખે છે? ઈત્યાદિ અને અને તેમના ઉત્તર તુલ્યતાની વક્તવ્યતાની પ્રરૂપણ ઔદયિક આદિ ભાવને અનુલક્ષીને તુલ્યતા આદિની પ્રરૂપણા, સંસ્થાન તુલ્યતાની પ્રરૂપણું, પ્રશ્ન-આહારને જેણે પ્રત્યાખ્યાન દ્વારા પરિત્યાગ કર્યો છે એ અણગાર મૂછિત થઈને શું આહાર કરી શકે છે ખરો? ત્યાર બાદ મારાન્તિક સમુદ્રઘાત કરીને અનાસક્ત થઈને શું તે આહાર
શ્રી ભગવતી સૂત્ર: ૧૧