Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे
अथ अष्टमोद्देशकः प्रारभ्यतेचतुर्दशशतके अष्टमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् ।। रत्नमभायाः शर्करामभायाश्च पृथिव्याः परस्परमन्तरवक्तव्यता । शर्करामभायाः वालुकाप्रभायाश्च पृथिव्याः परस्परमन्तरवक्तव्यता । सप्तमनरकपृथिव्याः अलोकस्य च परस्परमन्तरवक्तव्यता । रत्नप्रभायाः पृथिव्याः ज्योतिषिकस्य च परस्परमन्तरवक्तव्यता। ज्योतिषिकस्य सौधर्म शानदेवलोकस्य च अन्तरवक्त. व्यता। सौधर्मशानदेवलोकस्य सनत्कुमारमाहेन्द्रदेवलोकस्य चान्तरवक्तव्यता। सनत्कुमारमाहेन्द्रदेवलोकस्य ब्रह्मलोकस्य चान्तरवक्तव्यता । ब्रह्मदेवलोकस्य लान्तकदेवलोकस्य चान्तरवक्तव्यता। लान्तकदेवलोकस्य महाशुक्रदेवलोकस्य
आठवें उद्देशेका प्रारंभ चौदहवें शतक से इस अष्टम उद्देश में जो विषय आया हुआ है उसका विवरण संक्षेपतः इस प्रकार से है
रत्नप्रभा पृथिवी और शर्करामभापृथिवी में कितना अन्तर है ? ऐसा कथन, शर्कराप्रभापृथिवी में परस्पर में कितना अन्तर है ? ऐसा कथन, सप्तमनरक पृथिवी और अलोक में परस्पर में कितना अन्तर है ? ऐसा कथन, रत्नप्रभापृथिवी और ज्योतिषिक में परस्पर में कितना अन्तर है ऐसा कथन । ज्योतिषिक और सौधर्म ईशान में परस्पर में कितना अन्तर है ? ऐसा कथन । सनत्कुमार, माहेन्द्र देवलोक का और ब्रह्मदेव. लोक का परस्पर में कितना अन्तर है ? ऐसा कथन, ब्रह्मदेवलोक और लान्तक देवलोक का परस्पर में कितना अन्तर है ? ऐसा कथन, लान्तक देवलोक का और महाशुक्रदेवलोक का परस्पर में कितना अंतर है ऐसा
આઠમા ઉદ્દેશાને પ્રારંભચૌદમાં શતકના આ આઠમાં ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે
રતનપ્રભ અને શરામભા પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે? શકરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે? એજ પ્રકારના પ્રશ્નો અને ઉત્તરાનું પ્રતિપાદન અધઃસપ્તમી નરક પૃથ્વી અને અલેક વચ્ચે કેટલું અંતર છે? રત્નપ્રભા પૃથ્વી અને જાતિષિક વચ્ચેના અંતરનું કથન જાતિષિક અને સીધર્મઈશાન વચ્ચેના અંતરનું કથન, સનસ્કુમાર મહેન્દ્ર દેવક અને બ્રહ્મદેવલોક વચ્ચેના પરસ્પરના અંતરનું કથન, બ્રહ્મદેવલેક અને લાન્તક દેવલેક વચ્ચેના અંતરનું કથન, લાન્તક દેવલેક અને મહાશક દેવ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧