Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीस्त्रे मण्डलसंस्थानव्यतिरिक्तस्य संस्थानस्य संस्थानतः-उक्ताकृतिविशेषापेक्षया नो तुल्यं भवति । एवं-पूर्वोक्तरीत्यैव, यावत्-सादिसंस्थानम् नाभितोऽधस्ताच्च. तुरस्रलक्षणयुक्तम् उपरि च तदनुरूपं न भवति, एवं कुब्जं संस्थानं ग्रीवादौ पाणिपादे च चतुरस्रलक्षणयुक्तं संकुचितविकृतमध्यं भवति, एवमेव वामनं संस्थान लक्षणयुक्तमध्यम् ग्रीवादौ पाणिपादे चादिलक्षणहीनं भवति हुण्डं च संस्थानम्मायः सर्वाङ्गेषु आदिलक्षण विसंवादोपेतं भवति । एतेषामभिलापास्तु तुल्यता विषमण्डल संस्थान के जैसा होता है। परन्तु यही परिमण्डल संस्थान परिमण्डलसंस्थान से व्यतिरिक्त संस्थान के जैसा नहीं होता है। इसी प्रकार का कथन सादि संस्थान के संबंध में भी जानना चाहिये । यह संस्थान नाभि से नीचे चतुरस्रलक्षणवाला होता है और ऊपर में ऐसा नहीं होता है-अर्थात् पल्मीक-बांबई का जैसा आकार होता है-वैसा ही आकार इस संस्थान में होता है-इसी प्रकार का कथन कुजसंस्थान में भी जानना चाहिये । इस संस्थान में हाथ पांव गर्दन ये अवयव लम्बे होते हैं और मध्यभाग छोटा विकृत होता है । वामनसंस्थान में भी ऐसा ही कथन जानना चाहिये । इस संस्थान में शरीर का आकार बोना रहता है । अर्थात् हाथ पांव और गर्दन आदि अवयव छोटे होते हैं और मध्यभाग बडा होता है । हुण्डकसंस्थान में शरीर का आकार विषम अवयवोंवाला होता है । तुल्य विषय के इनके अभिलाप पहिले છે. જોધપરિમંડળ સંસ્થાન, સંસ્થાનની અપેક્ષાએ અન્ય જોધપરિમંડળ સંસ્થાનની સમાન હોય છે, પરંતુ એ જ જોધપરિમંડળ સંસ્થાન, ન્યોધ પરિમંડળ સંસ્થાન સિવાયના સંસ્થાન જેવું હોતું નથી એજ પ્રકારનું કથન સાદિ સંસ્થાનના વિષયમાં પણ સમજવું આ સંસ્થાન નાભિની નીચે ચતુરત્રલક્ષણવાળું -સપ્રમાણ અવયવાળું–હોય છે, પરંતુ નાભિની ઉપરના ભાગમાં એવું હોતું નથી, એટલે કે વર્ભીકના (રાફડાના) જે તેને આકાર હોય છે એજ પ્રકારનું કથન “કુજ સંસ્થાન” વિષે પણ સમજવું આ સંસ્થાનમાં હાથ, પગ, ડોક આદિ અવય લાંબા હોય છે અને મધ્યભાગ નાને અને વિકૃત હોય છે. વામન સંસ્થાન વિશે પણ એવું જ કથન સમજવું આ સંસ્થાનમાં શરીર ઠિંગણું હોય છે. એટલે કે હાથ, પગ, ડોક આદિ અવયવે નાના હોય છે, અને મધ્યભાગ માટે હોય છે.
હંડક સંસ્થાન”માં શરીરનાં અવયવે વિષમ આકારવાળાં હોય છે. તુલ્યના વિષયમાં હંડક સંસ્થાનના વિષયમાં પણ પૂર્વોકત કથન અનુસારનું જ કથન
શ્રી ભગવતી સૂત્ર: ૧૧