Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्र तिते जाव मधुरे' एवं-पूर्वोक्तरीत्यैव तिक्तो यावत् कटुकः, कषायः अम्लः, मधुरश्च रस एकाद्यन्तगुणको भावतः पर्यायविशेषेण तुल्यत्वे प्रतिपत्तव्यः, 'एवं कक्खडे जाव लुक्खे एवं-पूर्वोक्तरीत्यैव, कर्कशः यावत्-कर्कशादारभ्यरूक्ष पर्यन्तस्पर्शः एकाधनन्तगुणको भावतः-पर्यायविशेषेण तुल्यत्वे प्रतिपादनीयः । 'उद. गुणवाले दुरभिगंध से विशिष्ट पुद्गल के तुल्य होता है, ‘एवं तित्ते जाव मधुरे' इसी प्रकार से एक से लेकर अनन्तगुणवाले तिक्त रस से विशिष्ट पुद्गल, यावत् एक से लेकर अनन्तगुणवाले कटुकरम से विशिष्ट पुद्गल, एक से लेकर अनन्तगुणवाले कषायरस से विशिष्ट पुद्गल एक से लेकर अनंतगुणवाले अम्लरस से विशिष्ट पुद्गल, और एक से लेकर अनन्तगुणवाले मधुररस से विशिष्ट पुद्गल भाव-पर्यायविशेष की अपेक्षा एक से लेकर अनन्तगुणवाले कटुकरस
आदि से विशिष्ट पुद्गल के तुल्य होता है ऐसा जानना चाहिये, 'एवं कक्खडे जाव लुक्खे' इसी प्रकार से एक गुण से लेकर अनन्तगुणवाले कर्कश स्पर्श से विशिष्ट पुद्गल, यावत् एक गुण से लेकर अनन्तगुणवाले रूक्षश से विशिष्ट पुद्गल क्रमशः एकगुण से लेकर अनन्तલઈને અનંત ગુણ સુરભિવાળાં પુદ્ગલે ભાવની અપેક્ષાએ એકથી અનંત ગુણ સુરભિવાળાં પુદ્ગલ સિવાયના પુદ્ગલોની સાથે તુલ્ય હેતાં નથી એવું જ કથન દુરભિગધવાળા પુદ્ગલેના વિષયમાં પણ સમજવું જોઈએ.
“ एवं तित्ते जाव मधुरे" मे४ प्रमाणे मेथी ने अनन्त ५५'ન્તના ગુણવાળા તિકત (તીખા) રસવાળાં પુદ્ગલે એકથી લઈને અનત ગુણવાળા કટકરસ (કડવા) પુદ્ગલે, એકથી લઈને અનંત ગુણવાળા કષાય રસયુક્ત પુદગલે, એકથી લઈને અનંત ગુણવાળા અસ્ફરસયુકત પુદ્ગલે અને એકથી લઈને અનંત ગુણવાળાં મધુરરસવાળાં પુદ્ગલે ભાવ-પર્યાય વિશેષની અપેક્ષાએ એકથી લઈને અનંત ગુણવાળ કટુરસ આદિ રસવાળાં પુદ્ગલેની तुक्ष्य डाय छ, आम सभा. “एवं कक्खडे जाव लुक्खे" मे प्रमाणे એક ગુણ (ગણી)થી લઈને અનન્ય ગુણ પર્યન્તની કર્કશતાથી યુકત પુદ્ગલે, એક ગુરુથી લઈને અનન્ત ગુણ પર્યન્તના રૂક્ષપર્શવાળાં પુદ્ગલ, ક્રમશ: એક ગુણથી લઈને અનંત ગુણ પર્યન્તના કર્કશ સ્પર્શવાળાં પુદ્ગલેની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હોય છે, તથા એક ગુણવાળા રૂક્ષ સ્પર્શથી લઈને અનન્ત પર્યન્તને ગુણવાળા રૂક્ષ સ્પર્શવાળાં પુદ્ગલેની તુલ્ય હોય
શ્રી ભગવતી સૂત્ર: ૧૧