Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५०
भगवतीसूत्रे
___अथ पञ्चमोद्देशकः प्रारभ्यते
चतुर्दशशतके पश्चमोद्देशकस्य संक्षिप्तवषयविवरणम् । नैरयिकाः किम् अग्निकायस्य मध्यभागेन उल्लंघनपूर्वकं गमनं कुर्यात् ? इत्यादि प्रश्नोत्तरवक्तव्यता । एवमेव किम् असुरकुमाराः, एकेन्द्रियाः, द्वीन्द्रिया, श्रीन्द्रिया, चतुरिन्द्रियाः पञ्चेन्द्रियतिर्यग्योनिकाः अग्निकायं मध्यभागेन उल्लङ्घ्य गच्छेयुः ? इत्यादिप्रश्नोत्तरवक्तव्यता। नैरयिका दश स्थानानि अनुभवन्ति,
पांचवां उद्देशा १४ वें शतक के इस पंचम उद्देशक में जो विषय आया हुआ है-उसका विवरण संक्षेपतः इस प्रकार से है-नैरयिक क्या अग्निकाय के मध्यभाग से उल्लंघनपूर्वक गमन कर सकते हैं ? इत्यादि प्रश्न और इसका उत्तर उसी प्रकार से क्या असुरकुमार, एकेन्द्रिय, दीन्द्रिय, श्रीन्द्रिय, चौहन्द्रिय, पंचेन्द्रियतिर्यश्च भी अग्निकाय को उल्लङ्घन करके उसके मध्यभाग से जा सकते हैं ? इत्यादि प्रश्न और उसका उत्तर नैरयिक दश स्थानों का अनुभव करते हैं इत्यादि प्ररूपण । इसी प्रकार से असुरकुमार, पृथिवीकायिक, वीन्द्रिय, त्रीन्द्रिय, चौइन्द्रिय जीव और पंचेन्द्रियतिर्यग्योनिक जीव यथायोग्य दशस्थानों का अनुभव करते हैं इत्यादिप्ररूपणा क्या महर्द्धिक देव बाह्य पुद्गलों को विना ग्रहण किये ही पर्वतादिकों को उल्लङ्घन करने में समर्थ हो सकते हैं ? इत्यादि प्ररूपण या विना बाह्यपुद्गलों के ग्रहण किये पर्वतादिको को उल्लङ्कन करने में समर्थ होते हैं ? इत्यादि निरूपण ।
पांयमा देशानो पाल૧૪માં શતકના આ પાંચમાં ઉદ્દેશામાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ-“શું નારકો અગ્નિકાયના મધ્ય ભાગમાંથી ઉલંઘનપૂર્વક ગમન કરી શકે ?” ઈત્યાદિ પ્રશ્નોત્તરનું કથન એજ પ્રમાણે શું અસુરકુમાર, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ પણ અગ્નિકાયનું ઉલ્લંઘન કરીને મધ્યભાગમાંથી જઈ શકે છે ખરાં? ઈત્યાદિ અને અને તેના ઉત્તરો નારકે દસ સ્થાને અનુભવ કરે છે, ઈત્યાદિ પ્રરૂપણા એજ પ્રમાણે અસુરકુમાર, પૃથ્વીકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય છે અને પંચેન્દ્રિય તિર્યનિક છે યથાયોગ્ય દસ સ્થાને અનુભવ કરે છે, ઈત્યાદિ પ્રરૂપણ શું મહર્તિક દેવ બાહ્ય પગલેને ગ્રહણ કર્યા વિના જ પર્વતાદિકનું ઉલ્લંઘન કરવાને શક્તિમાન થઈ શકે છે ખરાં? ઈત્યાદિ પ્રરૂપણ કે તેઓ બાહ્ય પુદગલેને ગ્રહણ કરીને જ પર્વતાદિકનું ઉલ્લંઘન કરવાને શકિતમાન થાય છે? ઈત્યાદિ નિરૂપણ.
શ્રી ભગવતી સૂત્ર: ૧૧