Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२००
भगवतीस्त्रे
% 3D
__अथ वतीयोदेशकः प्रारभ्यते
चतुर्दशशतके तृतीयोदेशकस्य संक्षिमविषयविवरणम् । किं महाकायो देवो भावितात्मनोऽनगारस्य मध्ये व्यतिबज्य-उल्लंघनपूर्वक गच्छेत् ? इत्यादि प्रश्नोत्तरम् , ततो महाकायोऽपुरकुमारः किं भावितात्मनः अनगारस्य मध्येन उल्लंघनपूर्वकं गच्छेत् ? इत्यादि प्रश्नोत्तरम् , नैरयिकेषु सत्कारादि विनयो भाति नवेति प्रश्नोत्तरम्, ततोऽसुरकुमाराणां सत्कारादि विनयमख्यणम् , ततः पञ्चन्द्रियतिर्यग्योनिकानां सहकारादि विनयभरूपणम् , अल्पदिको देनो महद्धिकदेवस्य मध्ये व्यतिव्रज्य गच्छेन्नवेति-प्रश्नोत्तरप्ररूप
तीसरे उद्देशेका प्रारंभ चौदहवें शतक के इस तृतीय उद्देश में जो विषय आया है उसका विवरण संक्षेप से इस प्रकार है-क्या महाकायवाला भी देव भावितात्मा अनगार के थिच में होकर उसे लांघता हुआ जा सकता है ? इत्यादि प्रश्न का उत्तर महाकायवाला असुरकुमार क्या भावितात्मा अनगार के बीच में होकर लांघता हुआ जा सकता है ? इत्यादि प्रश्न का उत्तर नैरयिकों में सत्कार आदि विनय की प्ररूपणा, पञ्चेन्द्रियतिर्यचों के सत्कार आदि विनय की प्ररूपणा, अल्पर्धिक देव महर्धिक देव के बीच में होकर लांघता हुआ जा सकता है ? या नहीं जा सकता है ? ऐसा प्रश्न
ત્રીજા ઉદ્દેશાને પ્રારંભ ચૌદમાં શતકના આ ત્રીજા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેને સંક્ષિપ્ત સારાંશ આ પ્રમાણે છે-“મહાકાયવાળો દેવ ભાવિતાત્મા અણુગારની વચ્ચે થઈને એમનું ઉલ્લંઘન કરીને જઈ શકે છે ખરો?” ઈત્યાદિ
પ્રશ્ન-“શું મહાકાયવાળો અસુરકુમાર ભાવિતાભા અણુગારની વચ્ચે થઈને એમનું ઉલ્લંઘન કરીને જઈ શકે છે ખરે ?” ઈત્યાદિ
ઉત્તર-“શું નારકમાં સત્કાર આદિ વિનય થાય છે કે નથી થત, અસુરકુમારાદિ દેવામાં સત્કાર આદિ વિનયની પ્રરૂપણુ પંચેન્દ્રિયતિ
ચેના સત્કાર આદિ વિનયની પ્રરૂપણ, “શું અપર્થિક દેવ મહર્થિક દેવની વચ્ચે થઈને તેમનું ઉલ્લંઘન કરીને જઈ શકે છે ખરો? આ પ્રશ્ન
શ્રી ભગવતી સૂત્ર: ૧૧