________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
તે પછી શરૂ થતા ખીજા ભાગમાં પીયૂષપાણિ, ષૠતુદપણુ અને ત્રિદેષસિદ્ધાંત એ નિબા આપેલા છે. ઋતુઓના હીન, મિથ્યા અને અતિયેાગથી શરીરરચનામાં, દેહના વિકાસમાં અને આયુષ્યમાં કઇ રીતે વિકૃતિ પોતાનાં મૂળ ઊંડાં નાખે છે, તે ચરક, સુશ્રુત, આદિ ગ્રંથેાના આધારે સરળ ભાષામાં રજૂ કરાયું છે.
માળ ૨ નો-(ચાલુ)}
તે પછી અતિસાર, સગ્રહણી, અ`ાગ, અજીણુ, કાલેરા, પાંડુરોગ, કમળા, રક્તપિત્ત, ક્ષયરાગ, શ્વાસ, કાસ અને વાયુરાગ એ રોગ ચવાનાં કારણુ તથા તે દૂર કરવાના અનુભૂત ઉપચારા આપેલા છે. આવૃત્તિ ૪ થી, પૃષ્ઠ ૪૧૬, કદ પ×૭ણા, મૂલ્ય રૂપિયા ૧૫ આ ગ્રંથ પે।તે જ, ભાગ ખીજામાંના બાકી રહેલા ૧૬ નિબંધા તથા પરિશિષ્ટ આ ગ્રંથમાં આપવામાં આવ્યાં છે. તેમાં પણ શૂળરોગ, ગુમરાગ, અશ્મરી, પ્રમેહરાગ, ઉદરરાગ, શેાયરાગ, અડવૃદ્ધિ, ભગદર, શુદાય, શીતપિત્ત, વિસ તથા વિસ્ફોટક, ઉપદેશ-કિંગ રાગ અને તેના ઉપદ્રવેા, શ્રી રાગના ઉપાય, ધાતુ, ઉપધાતુ, શેાધન ને ભારણુ અને રસવિદ્યા-વિજ્ઞાન-ઇત્યાદિ રોગો તથા તેના ઉપચાર તે તે વિષયના ઊંડાણે પહોંચીને ચર્ચાયાં છે.
ઉપરાંત આ ગ્રંથની એક વિશિષ્ટતા એ છે કે, જુદા જુદા વૈદ્યરાજોના જુદા જુદા રાગે પર અજમાવેલા સફળ પ્રયાગો પણ તે તે રાગોના નિધને અંતે અપાયા છે.
ટૂંકમાં પૂર્વાચાર્યોએ જીવનમાં નિરામય આયુષ્ય ભાગવવાને માટે આયુર્વેદમાં જે સકલના કરી છે, તેને જ આધારભૂત ગણી, લેખકે પોતાના જાતઅનુભવને આધારે આ પુસ્તકમાં ઘણી ઉપયેાગી અને પ્રમાણભૂત સામગ્રી આપી છે.
આયુર્વેદ નિખ ધમાળાના ઉપરના બંને ગ્રંથા એક સાથે • લેનારને કુલ રૂપિયા ા તે બદલે માત્ર રૂપિયા ત્રણમાં મળશે,
For Private and Personal Use Only